Kutch: CMએ માંડવીમાં 117 કરોડથી વધુના વિકાસકાર્યોની આપી ભેટ
Kutch: ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની 167 મી જન્મજયંતિ નિમિત્તે કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંડવી તાલુકાના મસ્કા ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે અત્યાધુનિક ટેકનોલોજી અને રસપ્રદ આકર્ષણો સાથે આધુનીકરણ પામેલ…