શરતી જામીન પર બહાર આવ્યા બાદ પરિવારજનો અને સમર્થકોએ કર્યું Ganesh Gondal નું ભવ્ય સ્વાગત
Ganesh Gondal: ગણેશ ગોંડલને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો, હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ ગણેશ ગોંડલનો જેલમાંથી છૂટકારો મળ્યો છે. નોંધનીય છે…