+

Mohamed Muizzu કેમ પીએમ મોદીને મળવા આવી રહ્યા છે! જાણો

President Mohamed Muizzu એ India ની મુલાકાતે આવી રહ્યા India સાથે Maldives ના સંબંધો નીચા સ્તરે પહોંચી ગયા મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે President Mohamed Muizzu India…
  • President Mohamed Muizzu એ India ની મુલાકાતે આવી રહ્યા
  • India સાથે Maldives ના સંબંધો નીચા સ્તરે પહોંચી ગયા
  • મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે

President Mohamed Muizzu India Visit : India અને Maldives વચ્ચે ગત મહિનાઓમાં ભારે સંઘર્ષ જોવા મળ્યો હતો. તે ઉપરાંત India અને Maldives ના નાગરિકોએ એકબીજાના દેશમાં પરિવહન કરવાનું પણ ટાળ્યું હતું. કારણે કે…. Maldives સરકારના એક મંત્રીએ India અને પીએમ મોદી વિશે વિવાદાસ્પદ નિર્ણયો જાહેર કર્યા હતાં. ત્યારે બાદ India અને Maldives વચ્ચે ઘણા વિવાદો શરું થયા હતાં. તે ઉપરાંત Maldivesના બંદરો ઉપર ચીનના વાહણો જોવા પણ મળ્યા હતાં. ત્યારે આ બધાની વચ્ચે હવે, Maldivesના President Mohamed Muizzu એ India ની મુલાકાતે આવી રહ્યા છે.

6 થી 10 ઓક્ટોબર દરમિયાન India ની મુલાકાતે આવશે

Maldives ના President Mohamed Muizzu 6 થી 10 ઓક્ટોબર દરમિયાન Indiaની મુલાકાતે આવશે. President Mohamed Muizzu ની India ની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત સાબિગત થશે. આ પહેલા જૂનમાં President Mohamed Muizzu અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા India આવ્યા હતાં. વિદેશ મંત્રાલયે આ મુલાકાતની પુષ્ટિ કરી છે. પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 6 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં Maldives ના President Mohamed Muizzu પણ સામેલ હતાં.

આ પણ વાંચો: આ દેશનો કરો પ્રવાસ! પ્રવાસીઓને ગાઈડના બદલે પત્ની મળે છે…

India સાથે Maldives ના સંબંધો નીચા સ્તરે પહોંચી ગયા

રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝૂ નવેમ્બર 2023 માં Maldivesના રાષ્ટ્રપતિ બન્યા હતાં. President Mohamed Muizzu એ India પર Maldives ની નિર્ભરતા ઘટાડવા માટે પગલાં લીધાં હતાં. President Mohamed Muizzu એ હિંદ મહાસાગરના ટાપુઓમાં તૈનાત 85 ભારતીય સૈન્ય કર્મચારીઓને હટાવવાની માંગ કરી હતી. જે બાદ India સાથે Maldivesના સંબંધો નીચા સ્તરે પહોંચી ગયા હતાં. પરંતુ તાજેતરમાં બંને દેશોએ મધ્યસ્થતાના સંકેતો દર્શાવ્યા છે.તો India એ Maldives ને ઇસ્લામિક બોન્ડ પેમેન્ટમાં ડિફોલ્ટના જોખમને ટાળવામાં મદદ કરી હતી.

મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે Mohamed Muizzu ની India મુલાકાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે India Maldives સાથેના સંબંધોને મહત્ત્વ આપે છે. Mohamed Muizzu ની India મુલાકાત તેનો પુરાવો છે. Mohamed Muizzu ની India મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે. Indiaની પડોશી પ્રથમનીતિ છે. આ દરમિયાન Maldives ની રાજધાની માલેના મોહમ્મદ મુઈઝુની ઓફિસે પણ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં India ની મુલાકાતના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે તેમની ચર્ચા દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અંગે થશે.

આ પણ વાંચો: આ મહિલા પહાડોની વચ્ચે દશકોથી ઈન્ટરનેટ-વીજળી વિના જીવી રહી છે

Whatsapp share
facebook twitter