નવરાત્રી પહેલા Surat નાં મેયર આક્રમક મૂડમાં! અધિકારીઓને આપી દીધું આ અલ્ટિમેટમ!
નવરાત્રી પહેલા Surat નાં મેયર આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટને લઇ અધિકારીઓને અલ્ટિમેટમ આપ્યું છે. મેયરે રવિવાર સુધીમાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ આપ્યા છે.…