+

સુરતમાં ફરી માનવતા લાજી, 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ, માસૂમ બાળાનું પ્રાણ પંખેરું ઉડી ગયું

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેવું જોવા મળી રહ્યું છે. સુરતમાં મહિલાઓ સામે  ક્રાઇમની ઘટનાઓ વધી રહ્યી છે. એક બાજુ હજુ ગ્રીષ્મા વેકરિયાના હત્યાની શાહી પણ સૂકાઇ નથી ત્યાં ફરી એકવાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે સમગ્ર પંથકને હચમચાવતી ઘટના બની હતી. 12 વર્ષની માસૂમ બાળાને અજાણ્યા નરાધમે પોતાના હસવનો શિકાર બનાવી હતી. બાળકીને રૂમ નજીક અન્ય રૂમમાં લઈ ગયા બાદ તà
સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેવું જોવા મળી રહ્યું છે. સુરતમાં મહિલાઓ સામે  ક્રાઇમની ઘટનાઓ વધી રહ્યી છે. એક બાજુ હજુ ગ્રીષ્મા વેકરિયાના હત્યાની શાહી પણ સૂકાઇ નથી ત્યાં ફરી એકવાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે સમગ્ર પંથકને હચમચાવતી ઘટના બની હતી. 12 વર્ષની માસૂમ બાળાને અજાણ્યા નરાધમે પોતાના હસવનો શિકાર બનાવી હતી. બાળકીને રૂમ નજીક અન્ય રૂમમાં લઈ ગયા બાદ તેના ઉપર દુષ્કર્મ આચરી તેની ગંભીર હાલત કરી રૂમને બહારથી તાળું મારી ભાગી છૂટ્યો હતો. 

બાળકીની એકલતાનો લાભ લઇ પીંખી નાખી
સુરતમાં વધુ એક શરમજનક ઘટના ઘટી છે. પલસાણા તાલુકાના જોળવા વિસ્તારમાં રવિવારના રોજ ઔદ્યોગિક એકમોનો આ બનાવ છે. સતત ધમધમતાં જોળવાના પરપ્રાંતીય વિસ્તારમાં સાઈબાબા મિલની સામે આવેલ એક બિલ્ડીંગમાં આ પરિવાર ભાડે રહેતો હતો. પરિવારમાં બે બાળકીઓ હતી. રવિવારે બંન્ને  ઘરે એકલી હતી અને માતાપિતા નોકરી ઉપર ગયા હતા. સાંજના સમયે 7 વર્ષની બાળા બિસ્કીટ લેવા માટે દુકાને ગઇ હતી. એ સમયે 12 વર્ષની બાળા એકલી હતી અને ત્યારે અજાણ્યા શખ્સે નરાધમ આ બાળકીને ત્યાંથી આજ બિલ્ડીંગના અન્ય એક બંધ રૂમમાં લઈ ગયો હતો. હવસખોરે માસૂમ બાળાને પીંખી નાખી હતી.

પરિવારના નિવેદનના આધારે બે શકમંદોની  ઘરપકડ 
પરિવારના તેમજ બિલ્ડીંગના અન્ય રહીશોના નિવેદનના આધારે સાઈબાબા અને સૂચી મિલમાંથી બે શકમંદોને પોલીસે ઝડપી લીધાં હતાં. હાલમાં જિલ્લા પોલીસ  બન્નેની પૂછપરછ કરી રહી છે. 
Whatsapp share
facebook twitter