+

Kim Jong Un Special Squad: 25 છોકરીઓ સાથે જાતીય સંબંધ બાંધી અમર બનવાની ઘેલછા

Kim Jong Un Special Squad: ઉત્તર કોરિયા (North korea) ના પ્રમુખ કિમ જોંગ ઉન (Kim Jong Un) દર વર્ષે 25 કુંવારી છોકરીઓ પસંદ કરે છે. આ છોકરીઓને પસંદ કરીને તે…

Kim Jong Un Special Squad: ઉત્તર કોરિયા (North korea) ના પ્રમુખ કિમ જોંગ ઉન (Kim Jong Un) દર વર્ષે 25 કુંવારી છોકરીઓ પસંદ કરે છે. આ છોકરીઓને પસંદ કરીને તે તેમને એક ખાસ ટુકડીમાં સ્થાન આપે છે. તે તમામ છોકરીઓને તે પોતાના મહેલમાં સ્થાન આપે છે. તે ઉપરાંત આ તમામ છોકરીઓ સાથે તે શારીરિક સંબંધ પણ બાંધો છે.

  • કુંવારી છોકરીઓ સાથે ઉત્તર કોરિયાના પ્રમુખ

  • છોકરીઓની રાજકીય અને કૌટુંબિક સ્થિતિની તપાસ

  • કિશોરીઓ સાથેના જાતીય સંબંધ અમર બનાવી શકે છે

એક અહેવાલ અનુસાર, પસંદ કરાયેલી છોકરીઓને જે ટુકટીમાં સમાવેશ કરવામાં આવે છે, તે ટુકડીને પ્લેઝર સ્ક્વૉડ (Pleasure Squad) કહેવામાં આવે છે. છોકરીઓની પસંદગી કરતી વખતે તેમની સુંદરતાની સાથે (Pleasure Squad) તેમની રાજકીય વફાદારી પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ અંગે એક યૂડ્યૂબર અને લેખક ઓમની પાર્કે દાવો કર્યો છે. તેણીનો આ સ્ક્વૉડ (Pleasure Squad) માં પસંદ કરવાની ભરતીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ અમુક કારણો સર તેણીને પ્લેઝર સ્ક્વૉડ (Pleasure Squad) માટે પસંદ કરવામાં આવી નહીં.

આ પણ વાંચો: સેક્સ ડોલના કારણે ઝડપાયો ખૂની, કોર્ટે ફટકારી 50 વર્ષની સજા

છોકરીઓની રાજકીય અને કૌટુંબિક સ્થિતિની તપાસ

કિમ જોંગ ઉન (Kim Jong Un) ના લોકો શાળાઓમાં પણ જાય છે અને સુંદર છોકરીઓની શોધ કરે છે. એકવાર તેને કેટલીક સુંદર છોકરીઓ મળી જાય પછી તેના પરિવાર અને રાજકીય સ્થિતિની તપાસ કરવામાં આવે છે. જે યુવતીઓના પરિવારના સભ્યો (Pleasure Squad) ઉત્તર કોરિયા (North korea) ભાગી ગયા છે તેમના નામ કાઢી નાખવામાં આવ્યા છે. છોકરીઓની કૌટુંબિક સ્થિતિની તપાસ કર્યા પછી, આગળનું પગલું તેમની તબીબી તપાસ છે. મેડિકલ તપાસનો હેતુ એ જોવાનો છે કે છોકરી વર્જિન છે કે નહીં. આ પછી છોકરીઓના કેટલાક વધુ મેડિકલ ટેસ્ટ કરાવવા પડશે.

આ પણ વાંચો: Pakistan Chandrayaan Mission: ખાવાના ફાંફા અને જવું છે ચંદ્ર પર! શું ભારતની સરખામણી કરશે પાકિસ્તાન?

કિશોરીઓ સાથેના જાતીય સંબંધ અમર બનાવી શકે છે

જ્યારે છોકરીઓ પ્લેઝર સ્કવોડ (Pleasure Squad) નો હિસ્સો બને છે, ત્યારે તેમનું કામ માત્ર એક જ વ્યક્તિને જાતીય આનંદ આપવાનું હોય છે. આ કામ કરવા પાછળનું કારણ કિમ જોંગ ઉન (Kim Jong Un) ના પિતા કિમ જોંગ ઇલ માનતા હતા કે કિશોરીઓ સાથેના જાતીય સંબંધ તેમને અમર બનાવી શકે છે. આ ટુકડીમાં ત્રણ અલગ-અલગ વિભાગો પણ છે. એક વિભાગ મસાજ આપે છે. બીજો વિભાગ મહેમાનો માટે ગાયન અને નૃત્ય કરે છે. તો ત્રીજો વિભાગ કિમ જોંગ ઉન (Kim Jong Un) સાથે સેક્સ કરે છે.

આ પણ વાંચો: Colombia: ચોરીની એક અજીબ વારદાત, સપને પણ ના વિચાર્યું હોય તેવી વસ્તુની ચોરાઈ!

Whatsapp share
facebook twitter