+

ખેલાડીએ કહ્યું, મારી પત્નીને દિગ્ગજ અભિનેતા સાથે સેક્સ કરતી નરી આંખે…

Brad Pitt અને રોબિન ગેવિન્સ સેક્સ કરતા ઝડપાયા Brad Pitt ત્યારે નશાની હાલતમાં પણ હતો Mike Tysonના તમામ આરોપોને નકારી કાઠ્યા છે Mike Tyson and Robin Givens : Hollywood સહિત…
  • Brad Pitt અને રોબિન ગેવિન્સ સેક્સ કરતા ઝડપાયા
  • Brad Pitt ત્યારે નશાની હાલતમાં પણ હતો
  • Mike Tysonના તમામ આરોપોને નકારી કાઠ્યા છે

Mike Tyson and Robin Givens : Hollywood સહિત વિશ્વના મહાન અભિનેતાઓમાં Brad Pitt નું પણ નામ સામેલ છે. Brad Pitt એ પોતાના અભિનય સાથે તેની અંગત જીવનને લઈને પણ અનેકવાર ચાર્ચાનો વિષય બન્યો છે. Brad Pitt ની પત્નીઓ પણ Hollywood માં સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓ હતી. તેના અંતર્ગત જેનિફર એનિસ્ટન અને એન્જેલીના જોલીનું નામ આવે છે.

Brad Pitt અને રોબિન ગેવિન્સ સેક્સ કરતા ઝડપાયા

Brad Pitt ના જીવન સાથે જોડાયેલા એક રસપ્રદ અને ચોંકાવનારો કિસ્સો આ અહેવાલમાં રજૂ કરવામાં આવ્યો છે. Brad Pitt ની આ ઘટનામાં વિશ્વનો સૌથી મહાન બોક્સ Mike Tyson અને તેની પત્ની Robin Givens સાથે જોડાયેલો છે. જોકે Mike Tyson એ આ ઘટનાની માહિતી જાહેર કરી છે. ત્યારે માયક ટાયસને વર્ષ 1988 માં Robin Givens સાથે લગ્ન કર્યા હતાં. પરંતુ આ લગ્ન માત્ર એકવર્ષ માટે ટકી શક્યા હતાં. જે બાદ બંનેએ એકબીજા ઉપર વિવિધ આરોપો લગાવ્યા હતાં.

આ પણ વાંચો: South Africa માં 90 વિદ્યાર્થિનીઓની સાથે સૃષ્ટિઓ વૃરુદ્ધનું કૃત્ય કરીને….

Brad Pitt ત્યારે નશાની હાલતમાં પણ હતો

Mike Tyson ના જણાવ્યા અનુસાર, Brad Pitt અને Robin Givens વચ્ચે ખાસ સંબંધો હતાં. તે ઉપરાંત સેક્સ પણ બાંધતા હતાં. મેં મારી નરી આંખે Brad Pitt અને Robin Givens એક કારમાં જોયા હતાં. તેની સાથે Brad Pitt અને Robin Givens ને શારીરિક ક્રિયાઓ કરતા રંગે હાથ રૂમમાંથી પણ પકડ્યા હતાં. ત્યારે Brad Pitt એ મને વિનંતી કરી હતી કે, હું તેને કોઈ શારીરિક ઈજાઓ ના પહોંચાડું. તે ઉપરાંત Brad Pitt ત્યારે નશાની હાલતમાં પણ હતો.

Mike Tyson ના તમામ આરોપોને નકારી કાઠ્યા છે

Brad Pitt અને Robin Givens એ એકવાર ઝડપાયા હોવા છતાં અનેકવાર સેક્સ કરતા હતાં. જોકે Robin Givens એ Mike Tysonના તમામ આરોપોને નકારી કાઠ્યા છે. જોકે Robin Givens એ એ વાતની પુષ્ટિ કરી છે, Mike Tyson એ મને Brad Pitt ને કારમાં પકડી પાડ્યા હતાં. આ સિવાય Mike Tyson એ જે પણ Brad Pitt અને મારા વિશે પુસ્તકમાં લખ્યું છે. તે તદ્દન ખોટું છે.

આ પણ વાંચો: Canada માં ભારતીયો નિરાધાર! વિદેશી મકાન માલિકે બળજબરીથી બહાર નીકળીને….

Whatsapp share
facebook twitter