+

Indian Kalashnikov AK-203 ની માગ મુસ્લિમ દેશમાં કેમ વધી રહી છે?

Kalashnikov AK-203 રાઈફલની માગ સૌથી વધુ માગ કુલ 35 હજાર Kalashnikov AK-203 સોંપવામાં આવી Kalashnikov AK-203 ની દૂરી 400-800 મીટર સુધીની Indian Kalashnikov AK-203 rifles : Indian Kalashnikov AK-203 રાયફલની…
  • Kalashnikov AK-203 રાઈફલની માગ સૌથી વધુ માગ
  • કુલ 35 હજાર Kalashnikov AK-203 સોંપવામાં આવી
  • Kalashnikov AK-203 ની દૂરી 400-800 મીટર સુધીની

Indian Kalashnikov AK-203 rifles : Indian Kalashnikov AK-203 રાયફલની માગ દિવસે અને દિવસે વધી રહી છે. હાલના, સમયમાં Indian Kalashnikov AK-203 ની સૌથી માગ આફ્રિકા અને ભૂમધ્યસાગરમાં આવેલા દેશમાં વધી રહી છે. જોકે Indian Kalashnikov AK-203 ને ભારત અને રશિયના કારીગરો દ્વારા ભારતની અંદર બનાવવામાં આવી હતી. IRRPL (ઈન્ડિયન રશિયન રાઈફલ્સ લિમિટેડ) ના માધ્યમથી ભારતમાં Kalashnikov AK-203 ને તૈયાર કરવામાં આવી હતી.

Kalashnikov AK-203 રાઈફલની માગ સૌથી વધુ માગ

ભૂમધ્યસાગરમાં આવેલા દેશમાં ચાલી રહેલા યુદ્ધને કારણે આ બંદુકની માગ વધી રહી છે. આફ્રિકા અને ભૂમધ્યસાગરના મુસ્લિમ દેશમાં Kalashnikov AK-203 રાઈફલની માગ સૌથી વધુ માનવામાં આવી રહી છે. ભારતીય સુરક્ષાના નિષ્ણાતોએ જણાવ્યું છે કે, Kalashnikov AK-203 ની વધતી માગ ભારતના અન્ય દેશ સાથે સંબંધ વધારે મજબૂત બનાવી શકે છે. તે ઉપરાંત સુરક્ષા મંત્રાલયમાં ઉત્પાદન અને ભારત આત્મનિર્ભર અભિયાનમાં પણ આ તબક્કો ખુબ જ ફાયદાકારક બની શકે છે.

આ પણ વાંચો: Uttar Pradesh માં મહિલાઓના ગુપ્તાંગ અને આંખોમાં મરચું ભર્યું, જુઓ વીડિયો

કુલ 35 હજાર Kalashnikov AK-203 સોંપવામાં આવી

Kalashnikov AK-203 ની માગ અમેરિકા અને પશ્ચિમી દેશ દ્વારા રશિયા પર પ્રતિબંધ લગાવવાનો છે. ત્યારે આ Kalashnikov AK-203 ની નિકાસ કરીને ભારતીય ભંડોળમાં વિદેશી હુંડિયામણમાં વધારો આવી શકે છે. તો આ ભારત માટે એક ફાયદાકારક અવસર પણ સાબિત થઈ શકે છે. Kalashnikov AK-203 ને મુશ્કેલી ભરેલી પરિસ્થિતિઓમાં કામ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. તો રશિયા બાદ ભારત પ્રથમ દેશ છે, જેણે Kalashnikov AK-200 સિરિઝ બાદ રાઈફલ્સનું ઉત્પાદન કરવાનું શરું કર્યું હતું આ વર્ષની શરૂઆતમાં ભારતીય સૈન્ય દળમાં કુલ 35 હજાર Kalashnikov AK-203 સોંપવામાં આવી હતી.

Kalashnikov AK-203 ની દૂરી 400-800 મીટર સુધીની

ભારતીય સૈન્યની અંદર 20 હજારથી વધુ Kalashnikov AK-203 ને ડિસેમ્બર સુધીમાં સોંપવામાં આવશે. તે ઉપરાંત IRRPL ને 6,01,427 Kalashnikov AK-203 નું ઉત્પાદન કરીને ઓર્ડર મળ્યો હતો. જોકે એકે-200 રાઈફલનું Kalashnikov AK-203 એડવાન્સ વર્ઝન છે. Kalashnikov AK-203 ની દૂરી 400-800 મીટર સુધીની છે. Kalashnikov AK-203 એક મિનિટની અંદર 700 રાઉન્ડ ફાયર કરી શેક છે. Kalashnikov AK-203 ની અંદર ડિટેબેચલ મૈગઝીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત Kalashnikov AK-203 નો વજન 3.8 કિલો છે.

આ પણ વાંચો: Pm Giorgia Meloni અને એલોન મસ્ક શું ડેટ કરી રહ્યા? જુઓ વીડિયો…

Whatsapp share
facebook twitter