+

તમે આવી કાર ક્યારેય નહીં જોઈ હોય, કાર જોઈને લોકોને પણ આવ્યા ચક્કર

ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. વાસ્તવમાં, વ્યક્તિએ એક એવી મોડિફાઇડ કાર ચલાવી છે જેને જોઈને બધા હસી પડ્યા હતા.…

ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. વાસ્તવમાં, વ્યક્તિએ એક એવી મોડિફાઇડ કાર ચલાવી છે જેને જોઈને બધા હસી પડ્યા હતા. આ કારને જૂતાથી ડિઝાઇન કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : સુરત : પાંડેસરામાં કથીત પત્રકારને માર પડ્યો, વીડિયો વાયરલ

Whatsapp share
facebook twitter