+

આ રાશિના જાતકોને આજે કૌટુંબિક વાતાવરણ ખૂબ જ હળવું રહેશે

Bhavi Darshan પંચાંગ: તારીખ: 27 જૂલાઇ 2024, શનિવાર તિથિ: અષાઢ વદ સાતમ નક્ષત્ર: રેવતી યોગ: ધૃતિ કરણ: વિષ્ટિ રાશિ: મીન (દ, ચ, ઝ, થ) 12:59 મેષ (અ, લ, ઇ) દિન…

Bhavi Darshan
પંચાંગ:
તારીખ: 27 જૂલાઇ 2024, શનિવાર
તિથિ: અષાઢ વદ સાતમ
નક્ષત્ર: રેવતી
યોગ: ધૃતિ
કરણ: વિષ્ટિ
રાશિ: મીન (દ, ચ, ઝ, થ) 12:59 મેષ (અ, લ, ઇ)

દિન વિશેષ:
રાહુકાળઃ 09:27 થી 11:07 સુધી
અભિજીત મુહૂર્તઃ 12:20 થી 13:13 સુધી
વિજય મુહૂર્તઃ 14:59 થી 15:52 સુધી
આજે રવિ યોગ

***********************
મેષ (અ,લ,ઈ)

સંચિત ધન વૃદ્ધિનો યોગ
સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
વિદ્યાર્થીઓએ શિક્ષણ પર ધ્યાન આપવું
દેવાની ચિંતામાં ઘટાડો થાય
ઉપાય: સ્ત્રીઓનું સન્માન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ ક્રીં નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

ગુઢકાર્યોમાં સફળતા મળે
દાંપત્ય સુખમાં કમી વર્તાય
નવા સંબંધ બની શકે
વિવાદથી ધનખર્ચનો યોગ બનશે
ઉપાય: માતાની સેવા કરવી
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ ક્રીં વૈષ્ણવ્યૈ નમઃ||

મિથુન (ક,છ,ઘ)

ધાર્મિક ક્ષેત્રે વિશેષ યાત્રાનો યોગ
વાહન ખરીદવાની સંભાવના
પ્રયત્નોમાં સારી સફળતા મળે
સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી જરૂરી
ઉપાય: વૃદ્ધ મહિલાઓની સેવા કરવી
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ક્રીં કાલ્યૈ નમઃ||

કર્ક (ડ,હ)

ઉદાર ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે
ગ્રાહકોથી મધુર સંબંધ બને
યાત્રા થકી સફળતાના યોગ
સ્થાયી સંપત્તિ મળવાના યોગ
ઉપાય: ગાયની પૂજા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ હારિણ્યૈ નમઃ||

સિંહ (મ,ટ)

સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
વિદ્યાક્ષેત્રે મન પ્રસન્ન રહેશે
ઘરે મહેમાન આવી શકે
કાર્યક્ષેત્રમાં સફળતાના યોગ
ઉપાય: શિવ ચાલીસના પાઠ કરવા
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ મહામાયાયૈ નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

વિશેષ ઉન્નતિકારક યોગથી મન પ્રસન્ન રહે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ
ઉપાય: શિવજી પર જલાભિષેક કરવો
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ પર્વત્યૈ નમ:||

તુલા (ર,ત)

કાર્યમાં લાભ થવાની સંભાવના
ઘરના વરિષ્ઠોની સલાહ લેવી હિતાવહ
ઈચ્છાઓ, મહત્વના કાર્યો પૂર્ણ થાય
સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહે
ઉપાય: બ્રહ્મભોજન કરાવવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ રમાયૈ નમઃ||

વૃશ્ચિક (ન,ય)

કૌટુંબિક વાતાવરણ ખૂબજ હળવું રહેશે
પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખો
આજે તમને વિરોધી હેરાન કરી શકેછે
પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું
ઉપાય: આજે દહિ નું દાન કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ નેત્રત્રયાયૈ નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આર્થિક લાભ પ્રાપ્તિના યોગ બને
જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ
જ્ઞાનવૃદ્ધિના કાર્યો થાય
માંગલિક કાર્યનો વિશેષ યોગ
ઉપાય: કુમારિકાઓને જમાડવી
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ ભવાન્યૈ નમઃ||

મકર (ખ,જ)

શાંતિ વાળો દિવસ રહે
ચિંતાઓ દૂર થવાથી રાહતનો શ્વાસ લેશો
સંતાનોના લગ્નની અડચણો દૂર થાય
મહેમાનોના આવવાથી વ્યસ્તતા વધે
ઉપાય: ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવો
શુભરંગ: ઘેરો વાદળી
શુભમંત્ર: ૐ જયાયૈ નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)

આળસને કારણે કામમાં વિલંબ થાય
સ્ટાફની બેદરકારીથી નુકસાનીના યોગ
યાત્રા અને ધનખર્ચનો યોગ
બાળકો સાથે મોજ-મસ્તીમાં સમય વીતે
ઉપાય: શિવમંદિરમાં દીપ દાન કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ગૌર્યૈ નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

વેપારમાં કરેલા પ્રયાસોમાં સફળતા મળે
ભાઈની મદદથી ધનલાભ થઇ શકે
વિદેશમાં નોકરીની અરજીમાં સફળતા મળે
સાસરી પક્ષ તરફથી માન-સન્માન મળશે
ઉપાય: ગણેશજીની પૂજા કરવી
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ ચારૂહાસાય નમઃ||

Bhavi Darshan

Whatsapp share
facebook twitter