+

Paris Olympics 2024 ના પ્રથમ દિવસે આ ખેલમાં ભારતીય ખેલાડીઓ પદક મેળવી શકે છે!

Paris Olympics 2024 નું ભવ્ય ઉદ્ઘાટન ફ્રાંસમાં થઈ ગઈ કાલની રાત્રે થઈ ચૂક્યું છે. ત્યારે હવે, ખેલના સૌથી મોટો મહાકુંભ Olympics માં દુનિયાભરના કુલ 10,500 ખેલાડીઓ પોતાનું વિવિધ ખેલમાં શાનદાર…

Paris Olympics 2024 નું ભવ્ય ઉદ્ઘાટન ફ્રાંસમાં થઈ ગઈ કાલની રાત્રે થઈ ચૂક્યું છે. ત્યારે હવે, ખેલના સૌથી મોટો મહાકુંભ Olympics માં દુનિયાભરના કુલ 10,500 ખેલાડીઓ પોતાનું વિવિધ ખેલમાં શાનદાર પ્રદર્શન આપતા જોવા મળશે. તો આ વખતે India ના કુલ 117 ખેલાડીઓને Paris Olympics 2024 માં સ્થાન આપવામાં આવ્યું છે. જોકે ભારતે નિશાનેબાજીની સ્પર્ઘામાં અવિશ્વનીય શરૂઆત કરી છે. બીજી તરફ આજ રોજ Olympics માં Shooting Compitions માં India પ્રથમ મેડલ પ્રાપ્ત કરી શકે છે.

  • કુલ 14 ખેલાડી અને હોકિ ટીમ આજે Olympics ના ખેલક્ષેત્રે દેખાશે

  • Paris Olympics 2024 Match ને Jio Cinema પર મફતમાં જોઈ શકાશે

  • India ના કુલ 117 ખેલાડીઓને Paris Olympics 2024 માં સ્થાન મળ્યું

તેથી આજરોજ Paris Olympics 2024 માં India ના ખેલાડીઓ કયા-કયા ખેલમાં પોતાની કિસ્મત ચમકાવતા જોવા મળશે. તે ઉપરાંત Paris Olympics 2024 માં આજરોજ કયા-કયા ખેલનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આજરોજ બલરાજ પંવાર, સંદીપ સિંહ, અર્જુન બાબૂતા, એવાવેનિલ વલારિવન, રમિતા જિંદલ, રોહન બોપન્ના સાથે એન શ્રીરામ બાલાજી, લક્ષ્ય સેન, સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી, ચિરાગ શેટ્ટી, અશ્વિની પોનપ્પા, તનિષા ક્રેસ્ટો, હરમીત દેસાઈ, ભારતીય હોકી ટીમ અને પ્રીતિ પવાર આજરોજ ખેલક્ષેત્રે India ની શાનમાં વધારો કરશે.

તો Paris Olympics 2024 નું સીધુ પ્રસારણ દુનિયાભારમાં Sports 18 Network પર કરવામાં આવી રહ્યું છે. Paris Olympics 2024 પર હિંન્દી સહિત વિવિધ ભાષાઓમાં Paris Olympics 2024 ને નિહાળી શકાશે. તે ઉપરાંત ભારતની તમામ Paris Olympics 2024 Match ને Jio Cinema પર મફતમાં જોઈ શકાશે.

આ પણ વાંચો: Paris Olympics 2024 નો પ્રારંભ, સિંધુ અને શરથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું

Whatsapp share
facebook twitter