- ચીનની સુંદર ગવર્નર સામે ભ્રષ્ટાચારનો આરોપ
- મહિલા ઓફિસસે 58 લોકો સાથે બાંધ્યા શારીરિક સંબંધ
- મહિલા ઓફિસરને 13 વર્ષની જેલની સજા ફટકારી
- મહિલાને1 કરોડથી વધુ ફટકારવામાં આવ્યો
China Beautiful Governor:ચીનમાં ‘બ્યુટીફુલ ગવર્નર’ (China Beautiful Governor )તરીકે જાણીતી એક મહિલા ઓફિસરને 13 વર્ષની જેલ (Jail)ની સજા ફટકારવામાં આવી છે. આ મહિલા અધિકારીને તેના સ્ટાફના 58 જુનિયરો સાથે શારીરિક સંબંધ બાંધવા, ભ્રષ્ટાચાર (Corruption)માં સંડોવાયેલા અને મોટી લાંચ લેવાના આરોપમાં દોષી ઠેરવવામાં આવી છે. મહિલા અધિકારી પર 1 કરોડથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
ભ્રષ્ટાચાર અને શારીરિક સંબંધોના આરોપમાં દોષી
ચીનમાં જાણીતી ‘બ્યુટીફુલ ગવર્નર’ ઝોંગ યાંગ(Zhong Yang)ને ભ્રષ્ટાચારના આરોપમાં 13 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. 52 વર્ષની આ મહિલા અધિકારીએ પોતાના પદનો દુરુપયોગ કરીને 58 જુનિયર્સ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, અને લાંચના કેસોમાં સંડોવાયેલી હતી. આ કેસમાં તેમને 1 કરોડથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
*चीन की ‘ब्यूटीफुल गवर्नर’ को 13 साल जेल:*
58 सहकर्मियों से शारीरिक संबंध बनाए,
71 करोड़ रिश्वत ली, इन पर 1 करोड़ 16 लख जुर्माना लगाया गया है
यह 52 साल कि है ,
22 साल कि उम्र में कम्युनिस्ट पार्टी ज्वाइन कि थी। pic.twitter.com/y4iLznf5Pk— sidhant Radhey
(@sidhant851) September 21, 2024
આ પણ વાંચો –Quad Summit: જો બિડેનના વતનની આ ભવ્ય હવેલીમાં ભેગા થશે આ 4 યાર….
2023માં ધરપકડ કરવામાં આવી હતી
એપ્રિલ 2023માં ઝોંગ(Zhong Yang)ની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના દ્વારા તેમને ગવર્નર અને ડેપ્યુટી સેક્રેટરીના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ઝોંગ 22 વર્ષની ઉંમરે પાર્ટી સાથે જોડાયા હતા અને તેમના ભ્રષ્ટાચારના કારણે હવે જેલમાં છે.ત્યારબાદ પાર્ટીએ તેમને તેમના પદ પરથી હટાવી દીધા હતા અને તેમની હકાલપટ્ટી કરી હતી.
આ પણ વાંચો –US electionમાં આજથી વ્યક્તિગત મતદાન શરુ…
58 જુનિયર સાથે શારીરિક સંબંધ અને લાંચનો મોટો કેસ
ઝોંગે 58 જુનિયર્સ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, જેમાંથી કેટલાકે ફાયદા માટે તો કેટલાકે ડરથી એમના સાથે સંબંધો જાળવ્યા હતા. જો કે, સૌથી મોટો આરોપ લાંચનો છે, જેમાં ઝોંગે આશરે 70 કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનું જાણવા મળ્યું છે.ઝોંગ ઓવરટાઇમ કામ કરવા અને બિઝનેસ ટુર પર જવાના બહાને આ લોકો સાથે સમય પસાર કરતો હતો.
આ પણ વાંચો –લેબનોનના Pager Blast માં વાયનાડ કનેક્શન..
મોટી લાંચ લીધી હતી
ડોક્યુમેન્ટરીમાં અન્ય એક બિઝનેસ માલિકે દાવો કર્યો હતો કે ઝોંગ એવી કંપનીઓ પર ધ્યાન આપતી નથી કે જેની સાથે તેણીનો અંગત સંબંધ નથી. રિપોર્ટ અનુસાર, ઝોંગે 60 મિલિયન યુઆન (લગભગ 70 કરોડ રૂપિયા) લાંચ તરીકે લીધા છે.