Tirupati Balaji Temple : રાજકીય ફાયદા માટે ભગવાનનો ઉપયોગ?
આંધ્ર પ્રદેશનાં તિરુપતિ મંદિરમાં મળતાં લાડું પ્રસાદનાં ઘીમાં પશુઓની ચરબી મળવાની વાતથી ભારે ચકચાર મચી છે. ત્યારે હવે રાજ્યનાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડું અને પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ…