+

પરિવારના વધુ બે લોકો હત્યાકાંડમાં સામેલ હોવાનું ખુલ્યું, પોલીસે કરી ધરપકડ

ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસરબાળકીની સગી ફોઈએ  હત્યાકાંડની આપી હતી પ્રેરણાપુરાવાનો નાશ કરવા બદલ બાળકીના દાદા બન્યા આરોપીગીરસોમનાથ જિલ્લાના ધાવા ગામે ધૈર્યા નામની 14 વર્ષીય બાળકીની તાંત્રિક વિધિથી હત્યા કરાઈ હોવાના ગુજરાત ફર્સ્ટના ઈન્વેસ્ટીગેશન રિપોર્ટીંગ બાદ બાળકીના પિતા અને મોટા પપ્પાની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ આ હત્યાકાંડમાં પરિવારના વધુ બે લોકો હત્યાકાંડમાં સામેલ
  • ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર
  • બાળકીની સગી ફોઈએ  હત્યાકાંડની આપી હતી પ્રેરણા
  • પુરાવાનો નાશ કરવા બદલ બાળકીના દાદા બન્યા આરોપી
ગીરસોમનાથ જિલ્લાના ધાવા ગામે ધૈર્યા નામની 14 વર્ષીય બાળકીની તાંત્રિક વિધિથી હત્યા કરાઈ હોવાના ગુજરાત ફર્સ્ટના ઈન્વેસ્ટીગેશન રિપોર્ટીંગ બાદ બાળકીના પિતા અને મોટા પપ્પાની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ આ હત્યાકાંડમાં પરિવારના વધુ બે લોકો હત્યાકાંડમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે.
પોલીસ તપાસમાં બાળકીની સગી ફોઈએ  હત્યાકાંડની પ્રેરણા આપી હોવાની તથા બાળકીના દાદાએ પુરાવાનો નાશ કર્યો હોવાનો ખુલાસો કરતા પોલીસે બાળકીના દાદા ગોપાલ અકબરી અને ફઈ અર્ચના ઠુમ્મરની ધરપકડ કરી છે.

Whatsapp share
facebook twitter