+

આ રાશિના જાતકોને આજે થઇ શકે છે આકસ્મિક ધનલાભ

Today Rashi આજનું પંચાંગ તારીખ : ૨૭ ફેબૃઆરી૨૦૨૪, મંગળવાર તિથિ : મહા વદ ત્રીજ નક્ષત્ર : હસ્ત યોગ : શૂલ કરણ : વણિજ રાશિ : કન્યા (પ,ઠ,ણ) દિન વિશેષ અભિજીત…

Today Rashi

આજનું પંચાંગ

તારીખ : ૨૭ ફેબૃઆરી૨૦૨૪, મંગળવાર
તિથિ : મહા વદ ત્રીજ
નક્ષત્ર : હસ્ત
યોગ : શૂલ
કરણ : વણિજ
રાશિ : કન્યા (પ,ઠ,ણ)

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : ૧૨:૩૦થી ૧૩:૧૬ સુધી
રાહુકાળ : ૧૫:૪૭ થી ૧૭:૧૪ સુધી
વિજય મુહુર્ત: ૧૪:૪૯ થી ૧૫:૩૫
માતંગી મોઢેશ્વરી પ્રાગટ્ય દિન

મેષ (અ,લ,ઈ)

આજે સુખ સુવિધાના સાધન મા વધરો થાય,
લામ્બા સમય થી ચાલતા રોગ ની મુક્તિ થાય
પરિવારમાં ધાર્મિક આયોજનો સંભવે
આજે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન નો લાભ પ્રાપ્ત થાય
ઉપાય : આજે ગાયોને ઘાસ પધરાવું આપના માટે લાભકારક રહે
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ અંગારકાય નમ:

વૃષભ (બ,વ,ઉ)

આજે કૌટુંબીક ક્લેશ થી બચવું જોઈએ
બાળકોને અભ્યાસમાં અરૂચિ થાય
નેત્ર પીડા સંભવી શકે છે
માનસિક તાણનો અનુભવ થાય
ઉપાય : આજે અન્નનુ દાન કરવુ
શુભરંગ : આછો પીળો
શુભમંત્ર : ૐ હં હનુમતે નમઃ

મિથુન (ક,છ,ઘ)

આજે આકસ્મિક ધન લાભ થવાની સંભાવના છે
શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થાય
આજે મનગમતા વ્યક્તિની મુલાકાત આનંદનું કારણ બને
ખોટા વ્યક્તિઓનો અને વિચારોનો સંઘ ત્યાગવો
ઉપાય : આજે સિધાનુ દાન કરવુ
શુભરંગ : લિમ્બુ પીળો
શુભમંત્ર : ૐ ગં ગણ્પતયે નમઃ

કર્ક (ડ,હ)

આજે ચિત્તમાં ચંચળતા રહે
આજે છાતીમાં બળતરા પિત્ત વિકાર થાય,
સ્વજનો સાથે વાદવિવાદ થી બચવું.
આજે પતિ પત્ની વચ્ચે મનમુટાવ થવાની સંભાવના
ઉપાય : સાકર વાળી ખીર નુ સેવન કરવુ
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ચન્દ્રમૌલેશ્વરાય નમઃ

સિંહ (મ,ટ)

આજે વ્યાપાર હાનિ થવાની સમ્ભાવના છે.
યાત્રા તકલિફો આવિ શકે છે
મનો કામના પુર્ણ થવામા વિઘ્નો આવે
ઉદર વિકાર ની સંભાવનાઓ છે
ઉપાય : ઘંઊ નુ દાન કરવુ
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ હં હનુમતે રૂદ્રાત્મકાય હુમ ફટ્

કન્યા (પ,ઠ,ણ)

આજે નવા વ્યાપારિક આયોજનો થાય
કાર્યમાં સફળતા મળે
સ્ત્રી નો સહ્કાર અને પ્રેમ મળે
સ્ત્રી મિત્રોની સાથે હળવાસ અનુભવો
ઉપાય : શ્રીફળનુ દાન કરવુ
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ દ્રામ્ દત્તાત્રેયાય નમઃ

તુલા (ર,ત)

આજે સાવધાની પુર્વક કામ કાજ કરવા
આજે ખર્ચ થાય પણ આનંદાનુભૂતિ પણ મળે
આજે કોઇ પણ કાર્ય મા ઉતાવળ ન દાખવવી
આજે વિરોધિ ઓ સામે વિજય થાય
ઉપાય : ચોખા નુ દાન કરવુ
શુભરંગ : રૂપેરિ
શુભમંત્ર : ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ

વૃશ્ચિક (ન,ય)

આજે આળશ છોડી કામ માં લાગવું
ભાગીદારિના વ્યવસા મા લાભ થાય
આજે આરોગ્ય નબળુ રહે
મિઠાનો ઉપયોગ ઓછો કરવો
ઉપાય : તુલસી ક્યારે દિવો કરવો
શુભરંગ : જામ્બલિ
શુભમંત્ર : ૐ વામનાય નમઃ

ધન (ભ,ધ,ફ,ઢ)

આજે કામકાજમા વ્યસ્તતા રહે
પ્રેમ પ્રસંગો મા સફળતા મળે
ઘરે મહેમાન નુ આગમન થાય
વાહન સુખ મળે
ઉપાય : આજે દેવ દર્શન કરવા
શુભરંગ : સોનેરિ
શુભમંત્ર : ૐ ગૌર્યૈ નમઃ

મકર (ખ,જ)

તમારા કામ સરળતાથી સધાય
જીવન સાથી સાથે હળવાસ અનુભવો
નાનિ યાત્રા પ્રવાસ થાય
આરોગ્ય બાબતે સાવધાન રહેવુ
ઉપાય : હનુમાંજી ને મિષ્ટાન્ન ધરવુ
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ હરિ મર્કટ મર્કટાય નમઃ

કુંભ (ગ,શ,સ,ષ)

સુખાકારી મા વધારો થાય
માન સમ્માનની પ્રાપ્તિ
મિત્રવર્ગ ની મુલાકાત થાય
પરિવાર નો સાથ સહકાર મળી રહેશે
ઉપાય : મિઠાઇ નુ ગરિબોમા વિતરણ કરવુ
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ નમો નારાયણાય

મીન (દ,ચ,ઝ,થ)

ભાગ્યોદય કારક દિન સાબિત થાય
વ્યાપારમા હાનિ થી બચવા આજે ઉતાવળા નિર્ણયો થી બચવુ
આજે આકસ્મિક ધન લાભ થાય
સંતાન પ્રત્યે ગર્વ અનુભાવાય
ઉપાય : આજે દેવિ કવચ નો પાઠ કરવા
શુભરંગ : ભગવો
શુભમંત્ર : ૐ ગુરવે નમ:

આ પણ વાંચો – આ રાશિના જાતકોને આજે વ્યવસાયિક દ્રષ્ટિએ થોડોક સંઘર્ષ અવશ્ય કરવો પડશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter