+

Rashi : આ રાશિના જાતકો માટે આજે આવકના નવા સ્ત્રોત ખુલશે

Rashi તારીખ : ૧૬ ફેબૃઆરી ૨૦૨૪, શુક્રવાર તિથિ : મહા શુદ સાતમ ૦૮:૫૪, અષ્ટમિ નક્ષત્ર : ભરણી યોગ : બ્રહ્મા કરણ : વિષ્ટિ રાશિ : મેષ( અ,લ,ઇ) ૧૪:૪૨ વૃષભ સુર્યોદય:…

Rashi

તારીખ : ૧૬ ફેબૃઆરી ૨૦૨૪, શુક્રવાર
તિથિ : મહા શુદ સાતમ ૦૮:૫૪, અષ્ટમિ
નક્ષત્ર : ભરણી
યોગ : બ્રહ્મા
કરણ : વિષ્ટિ
રાશિ : મેષ( અ,લ,ઇ) ૧૪:૪૨ વૃષભ
સુર્યોદય: ૦૭:૦૬
સુર્યાસ્ત: ૧૮:૩૮

દિન વિશેષ

રાહુકાળ : ૧૧:૨૮ થી ૧૨:૫૪ સુધી
અભિજીત મૂહુર્ત : ૧૨:૩૧ થી ૦૧:૧૭ સુધી
વિજ્ય મુહુર્ત: ૧૪:૪૮ થી ૧૫:૩૪
રથ સપ્તમિ, આરોગ્ય સપ્તમિ, વિધાન સપ્તમિ
ભિમાષ્ટમિ
રાજયોગ ૦૮:૪૭ સુધી

મેષ (અ,લ,ઈ)

પત્નીની સમસ્યા સર્જાતા ભાગદોડ થઈ શકે છે
અટકેલા કામ પૂરાં થશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબધિત સમસ્યા રહે
ઉપાય : આજે તામ્બાના કલશ મા અત્તર વાળુ જળ ભરિ શિવજીની પૂજા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ લલિતામ્બાયૈ નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજે પૈસા સંબધિત ખર્ચ થશે
સંબધોમાં તણાવ વધી શકે છે
વ્યપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મૂડ બગડી શકે છે
ઉપાય : લક્ષ્મીજી ના 108 નામનો પાઠ કરવો
શુભરંગ : આશમાની
શુભમંત્ર : ૐ વરદાત્ર્યૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
તમારા પૈસા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય : મંદિરમાં સુવાસિત પીળા પુષ્પો ની સેવા કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ શ્રી નિવાસાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ મળશે
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા થઇ શકે છે
ઉપાય : ચણાની દાળ નુ સેવન કરવુ
શુભરંગ : કથ્થઇ
શુભમંત્ર : ૐ હરિપ્રિયાયૈ નમઃ ||

સિંહ (મ,ટ)

શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
તમારા પૈસા ફસાઈ શકે છે
ઉપાય : કેસરવાળા જળ થી શ્રીયંત્ર ની પૂજા કરવિ
શુભરંગ : સોનેરિ રંગ
શુભમંત્ર : ૐ હ્રિં માતંગ્યૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

તમારી વાતચીતની શેલી તમને વિશેષ આદર આપશે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય : હળદરની ગાઠનું દાન કરવું
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ પરામ્બાયૈ નમઃ ||

તુલા (ર,ત)

રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિ લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે
ઉપાય : પર્યાવરણ ને સ્વચ્છ રાખવામા ફાળો આપવો
શુભરંગ : મિશ્ર
શુભમંત્ર : ૐ રમાયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

અધૂરા કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
આજે નવા વ્યક્તિ પરિચયમાં આવે
ઉપાય : મોટા ભાઇ ની સેવા કરવી/ સલાહ લેવિ
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ યશવર્ધિન્યૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસકરવો
આર્થિક લાભની તક મળશે
બીજાપર વધુવિશ્વાસ ન રાખવો
તમારા સપના સાકાર થાય
ઉપાય : સ્ફટીકની માળા પાસે રાખવી
શુભરંગ : લિલો રંગ
શુભમંત્ર : ૐ શ્રીં દ્રાં નમઃ ||

મકર (ખ,જ)

તમારું મન કામમાં ના પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય : ભગવાનને સફેદ ચંદનનું તિલક કરવું
શુભરંગ : ખાકી કલર
શુભમંત્ર : ૐ જયાયૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

તમારી ચિંતા દુર કરવી
પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
બાળકને શારીરિક સમસ્યા રહે
સંબધોમાં મતભેદ થઈ શકે છે
ઉપાય : ભગવાન બાલ કૃષ્ણ ને ખીર અર્પણ કરવી
શુભરંગ : મરુન રંગ
શુભમંત્ર : ૐ મુકુંદપ્રિયાયૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક વાહન બગડતા ખર્ચ વધી શકે છે
ઉપાય :મધુરાષ્ટકમ નો પાઠ કરવો
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ચપલાયૈ નમઃ ||

આ પણ વાંચો – BHAVI DARSHAN : આ રાશિના જાતકોને માટે આજે આળસને કારણે કામમાં વિલંબ થશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter