+

આ રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી

આજનું પંચાંગ તારીખ: 03 જૂન 2024, સોમવાર તિથિ: વૈશાખ વદ બારસ નક્ષત્ર: અશ્વિની યોગ: સૌભાગ્ય કરણ: કૌલવ રાશિ: મેષ (અ, લ, ઇ) દિન વિશેષ: રાહુ કાળ: 07:36 થી 09:16 સુધી…

આજનું પંચાંગ

તારીખ: 03 જૂન 2024, સોમવાર
તિથિ: વૈશાખ વદ બારસ
નક્ષત્ર: અશ્વિની
યોગ: સૌભાગ્ય
કરણ: કૌલવ
રાશિ: મેષ (અ, લ, ઇ)

દિન વિશેષ:

રાહુ કાળ: 07:36 થી 09:16 સુધી
અભિજીત મુહૂર્ત: 12:11 થી 13:05 સુધી
વિજય મુહૂર્ત: 14:50 થી 15:44 સુધી
વૈષ્ણવોની ભાગવત એકાદશી

મેષ (અ,લ,ઈ)

રોમાંચક અને આનંદદાયક દિવસ રહે
મુસાફરી અને પારિવારિક કારણોસર થાક અનુભવાય
જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળે
મિત્રો, સંબંધીઓ સાથે મુલાકાત થઈ શકે
ઉપાયઃ મગનું સેવન કરવું
શુભરંગઃ કથ્થઇ
શુભમંત્રઃ ૐ સોમ્નથાય નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

વ્યસ્તતાભર્યો દિવસ વિતે
પારિવારિક જીવનમાં વ્યસ્ત રહો
લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થશે
પરિવાર સાથે મુસાફરીના યોગ
ઉપાયઃ સાકરનું દાન કરવું
શુભરંગઃ પિસ્તા
શુભમંત્રઃ ૐ મંજુનાથાય નમઃ||

મિથુન (ક,છ,ઘ)

ખર્ચ પર નિયંત્રણ રાખવો
સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી
ધાર્મિક કાર્યમાં સહભાગી થવાનો અવસર મળે
સંતાન તરફથી સારા સમાચારના અણસાર
ઉપાયઃ ફ્ળનું દાન કરવું
શુભરંગઃ પીળો
શુભમંત્ર: ૐ મહાકાલાય નમઃ||

કર્ક (ડ,હ)

દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિના યોગ
પારિવારિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા જળવાય
જીવનસાથીની ખુશીમાં સહભાગી થશો
વિરોધીઓથી સાવધાન રહેવું
ઉપાયઃ અન્નનું દાન કરવું
શુભરંગઃ બદામી
શુભમંત્રઃ ૐ ઉમાનાથાય નમઃ||

સિંહ (મ,ટ)

લાભદાયક અને આનંદદાયક દિવસ રહે
સાસરિયાઓ તરફથી સન્માન, લાભ મળે
ભાગીદારીના કામમાં ફાયદો થવાના યોગ
મિત્રો, પરિવાર સાથે મોજ-મસ્તીમાં સમય વીતે
ઉપાયઃ રૂદ્ર સૂકતનાં પાઠ કરવા
શુભરંગઃ નારંગી
શુભમંત્રઃ ૐ કેદારનાથાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

મહેનતથી સફળતા મળી શકે
વિદેશ ગમનના અવસરો પ્રાપ્ત થાય
વડીલોની ખુશી અને સમર્થન મળે
સ્વાસ્થ્યની દૃષ્ટિએ ધ્યાન રાખવું
ઉપાયઃ શિવસહસ્ત્ર નામ સ્તોત્રનું પઠન કરવું
શુભરંગઃ પીળો
શુભમંત્રઃ ૐ રામેશ્વરાય નમઃ||

તુલા (ર,ત)

દિવસ અનુકૂળ રહે
વ્યવસાયમાં નફો મળે, સંપત્તિમાં વૃદ્ધિના યોગ
પરિવાર સાથે આનંદદાયક સમય વીતે
લગ્નજીવનમાં પ્રેમ, ખુશી જળવાય રહે
ઉપાયઃ શ્રીમદ્દ ભગવદ્ ગીતાના પાઠ કરો
શુભરંગઃ રૂપેરી
શુભમંત્રઃ ૐ નાગેશ્વરાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)

ખુશી અને સન્માન મળે
પરિવારમાં પ્રભાવ અને મહત્વ વધે
વ્યવસાયિક ક્ષેત્રે લાભના યોગ
સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકો
ઉપાયઃ બિલ્વપત્રથી શિવ પૂજન કરવું
શુભરંગઃ લાલ
શુભમંત્રઃ ૐ ભૂતનાથાય નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

મંદિર કે ધાર્મિક સ્થળની મુલાકાતના યોગ
પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહે
અચાનક ધનલાભના સંયોગ
ભાઈ-બહેનોનો સહયોગ મળી શકે
ઉપાયઃ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી
શુભરંગઃ પીળો
શુભમંત્રઃ ૐ લોહેશ્વરાય નમઃ||

મકર (ખ,જ,જ્ઞ)

નાણાકીય બાબતોમાં પ્રયત્નો લાભદાયી નીવડે
વડીલોના આશીર્વાદ, સહકારથી કિંમતી વસ્તુ કે મિલકત મળી શકે
કેટલાક અનિચ્છનીય ખર્ચાઓનો યોગ
વાણી પર નિયંત્રણ રાખવું, નહીંતર ખુશીઓ પર ગ્રહણ લાગી શકે
ઉપાયઃ શિવજીની પંચોપચાર પૂજા કરવી
શુભરંગઃ જાંબલી
શુભમંત્રઃ ૐ શૂલપાણયે નમ:||

કુંભ (ગ,શ,સ,ષ)

માનસિક અશાંતિ રહે
કોઈ બાબતે નિર્ણય લેવામાં મૂંઝવણ રહે
ભાઈ-બહેનો સાથે સંબંધો સ્નેહથી ભરપૂર
વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ લાભદાયક
ઉપાયઃ માતા-પિતાના આશિર્વાદ લેવા
શુભરંગઃ વાદળી
શુભમંત્રઃ ૐ ભવનાથાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

ખર્ચમાં વધારો થઇ શકે
કામ અટવાઈ શકે
જીવનસાથી સાથે મતભેદ થવાના યોગ
કોઈ મિત્રની મદદ કરવાની તક મળે
ઉપાયઃ કેસરના જળથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગઃ લિંબુપીળો
શુભમંત્રઃ ૐ વૈજનાથાય નમઃ||

આ પણ વાંચો – Horoscope Today : જાણો ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે, વાંચો તમારું રાશિફળ

Whatsapp share
facebook twitter