Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Breast Cancer Disease: જાણો… સ્તન કેન્સર કેવી રીતે થાય છે, અને તેને કેવી રીતે સમય રહેતા અટકાવી શકાય છે

11:19 PM Jul 04, 2024 | Aviraj Bagda

Breast Cancer Disease: હાલમાં જ ટીવી એક્ટ્રેસ હિના ખાનને પણ ત્રીજા સ્ટેજનું Breast Cancer હોવાનું સામે આવ્યું છે. જેના માટે તે કીમોથેરાપી લઈ રહી છે. ભારતમાં વિવિધ ઉંમરની સેંકડો મહિલાઓ Breast Cancer ના વિવિધ તબક્કાઓથી પીડિત છે. જોકે, આરોગ્ય નિષ્ણાતો માને છે કે, કેન્સર જેટલી વહેલી થાય તેટલું સારુ છે. કારણ કે… તેટલી જ તેની સારવાર સરળ થાય છે. ત્યારે આજે આ અહેલાલમાં જણાવવામાં Breast Cancer કેવી રીતે થાય છે.

  • Breast Cancer કેવી રીતે થાય છે

  • Breast Cancer ના આ લક્ષણોને અવગણશો નહીં

  • Breast Cancer ને કેવી રીતે અટકાવી શકાય

લગભગ 85% કેસોમાં Breast Cancer નું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ જીવનશૈલીના કેટલાક કાર્યોને કારણે Breast Cancer થાય છે. જેમાં ક્યારેક ગર્ભાવસ્થા અથવા બાળકનો જન્મ ન થવો, 30 વર્ષની ઉંમર પછીની પ્રથમ ગર્ભાવસ્થા, તણાવપૂર્ણ જીવનશૈલી, તમાકુ અને આલ્કોહોલનું વધુ પડતું સેવન, વારસાગત બીમારીઓ અથવા હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપીનો સમાવેશ થાય છે.

Breast Cancer ના આ લક્ષણોને અવગણશો નહીં

  • Breast માં અથવા તેની આસપાસ ગાઠ્ઠો થવી
  • અંડરઆર્મ્સમાં ગાઠ્ઠો અથવા દુખાવો
  • Breast માં ફેરફાર થવો
  • Breast અથવા Breast ની નિપલમાં દુખાવો
  • Breast ની નિપલમાંથી રક્તસ્ત્રાવ થવો
  • Breast ની ચામડી નીચેથી સખત થવી
  • Breast ની ચામડીમાં સોજો આવવો

Breast Cancer ને કેવી રીતે અટકાવી શકાય

  • જો તમારે Breast Cancer થી બચવું હોય તો સ્વસ્થ જીવનશૈલી અપનાવો
  • દરરોજ સંપૂર્ણ શારીરની કસરત કરો
  • સ્વસ્થ ખોરાક અને વિટામિન ડીથી ભરપૂર વસ્તુઓ સેવન કરો
  • ધૂમ્રપાન અને દારૂ પીવાનું છોડી દો
  • યોગ્ય બ્રા પહેરો જે કોટનની હોય
  • દર 3 થી 6 મહિને બ્રા બદલો
  • રાત્રે બ્રા પહેરીને સૂવું નહીં

આ પણ વાંચો: Auto Driver Viral Video: માત્ર 10 રૂપિયા માટે સરાજાહેર મહિલાએ પોતાનું પેન્ટ ઉતારી નાખ્યું! જુઓ વિડીયો…