+

ફરસાણની દુકાને મળે તેવી મગની દાળ કચોરી બનાવવા માટેની રીત

મગ દાળ કચોરી બનાવવા માટેની સામગ્રી: ઉપર ના પડ માટે:🔸2 કપ - મેંદો🔸4 ટેબલ સ્પૂન - તેલ🔸સ્વાદ અનુસાર - મીઠું🔸તળવા માટે - તેલસ્ટફિંગ :🔸1/2 કપ - મગ ની દાળ🔸3 ટેબલ સ્પૂન - તેલ🔸1/2 ટી સ્પૂન - જીરું🔸2 ટેબલ સ્પૂન - આખા ધાણા અધકચરા ખાંડેલા🔸2 ટી સ્પૂન - વરિયાળી નો અધકચરો ભૂકો🔸1/2 ટી સ્પૂન - મરી પાઉડર🔸1 ટેબલ સ્પૂન - લાલ મરચું પાઉડર🔸2 ટેબલ સ્પૂન - ચણા નો લોટ🔸1/2 ટી સ્પૂન - સંચળ🔸1 ટી સ્પૂન - કસૂરી મેથી🔸1/2 ટેબલ સ્પૂન - આàª
મગ દાળ કચોરી બનાવવા માટેની સામગ્રી: 

ઉપર ના પડ માટે:
🔸2 કપ – મેંદો
🔸4 ટેબલ સ્પૂન – તેલ
🔸સ્વાદ અનુસાર – મીઠું
🔸તળવા માટે – તેલ
સ્ટફિંગ :
🔸1/2 કપ – મગ ની દાળ
🔸3 ટેબલ સ્પૂન – તેલ
🔸1/2 ટી સ્પૂન – જીરું
🔸2 ટેબલ સ્પૂન – આખા ધાણા અધકચરા ખાંડેલા
🔸2 ટી સ્પૂન – વરિયાળી નો અધકચરો ભૂકો
🔸1/2 ટી સ્પૂન – મરી પાઉડર
🔸1 ટેબલ સ્પૂન – લાલ મરચું પાઉડર
🔸2 ટેબલ સ્પૂન – ચણા નો લોટ
🔸1/2 ટી સ્પૂન – સંચળ
🔸1 ટી સ્પૂન – કસૂરી મેથી
🔸1/2 ટેબલ સ્પૂન – આમચૂર પાઉડર
🔸1 ટેબલ સ્પૂન – ખાંડ
🔸સ્વાદ અનુસાર – મીઠું
Dal Kachori Recipe: How to make Dal Kachori Recipe at Home | Homemade Dal  Kachori Recipe - Times Food
બનાવવા માટેની રીત: 
  • ઉપરના પડ માટેની જણાવેલ તમામ સામગ્રી મિક્સ કરી કઠણ કણક બાંધ 20 મિનિટ રેસ્ટ આવો.
  • મગની દાળને ધોઈને 2-3 કલાક પલાળી અધકચરી વાટી લો. પછી કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું, ધાણા પાઉડર, વરીયાળીનો ભુક્કો, મરી,લાલ મરચું, ચણાનો લોટ અને સંચળ ઉમેરી મિક્સ કરી લો.
  • 2 મિનિટ પછી તેમાં વાટેલી મગની દાળ ઉમેરી સાંતળો. 5 મિનિટ પછી તેમાં બાકીના મસાલા મિક્સ કરી 2 મિનિટ પછી ગેસ બંધ કરો.
  • હવે કણકમાંથી લુવા કરી પૂરી વણી તેમાં સ્ટફિંગ મૂકી ફરીથી હળવા હાથે વણીને ગોલ્ડન થાય તેમ ધીમા તાપે તળી ગરમાગરમ સર્વ કરો.
Whatsapp share
facebook twitter