+

અંડર બ્રીજના પાણીમાં કાર તણાતા, ફસાયેલા આ લોકોનો જીવ તાળવે

ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તોરોમાં હાહાકાર સર્જાયો છે. ત્યારે આ દ્રશ્યો છે જૂનાગઢના અંડર બ્રીજના..જૂનાગઢના ઝાંઝરડા બ્રીજ પર ફસાયેલા આ લોકોનો જીવ તાળવે..જો તમે પણ વરસાદથી પાણી ભરાયેલા વિસ્તારોમાં કાર લઈને નીકળવાનું સાહસ કરતા હોવ તો ચેતી જજો.. જો આ રીતે ફસાઈ ગયા તો જીવ થોડા સમય માટે તો તાળવે જ ચોંટી જશે.. 
  • ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તોરોમાં હાહાકાર સર્જાયો છે. ત્યારે આ દ્રશ્યો છે જૂનાગઢના અંડર બ્રીજના..
  • જૂનાગઢના ઝાંઝરડા બ્રીજ પર ફસાયેલા આ લોકોનો જીવ તાળવે..
  • જો તમે પણ વરસાદથી પાણી ભરાયેલા વિસ્તારોમાં કાર લઈને નીકળવાનું સાહસ કરતા હોવ તો ચેતી જજો.. જો આ રીતે ફસાઈ ગયા તો જીવ થોડા સમય માટે તો તાળવે જ ચોંટી જશે.. 
Whatsapp share
facebook twitter