+

સપ્ટેમ્બરમાં 13 દિવસથી વધુ દિવસ બેન્ક બંધ રહેશે, રજાઓનું લિસ્ટ એકવાર ચેક કરી લો

સપ્ટેમ્બર મહિનામાં જો તમે કામનું  પ્લાનિંગ  કરી  રહ્યા હોય તો  બેન્કની રજાઓનું  લિસ્ટ  એકવાર  જરૂરથી  ચેક  કરી લેજો. ડિજિટલ દુનિયામાં ઘણા  એવા  કામ છે આજે ઘરે  બેઠા  પણ થઈ શકે છે. પરંતુ  ઘણા  એવા  કામો હોય છે જેના માટે તમારે બેન્કમાં જવું પડતું હોય છે. ત્યારે  સપ્ટેમ્બરમાં બેન્કો  ક્યારે અને ક્યાં બંધ રહેશે તે બાબતે આપણે અપડેટ  રહેવું જોઈએ.આ મહિનામાં વિવિધ સ્થળોએ કુલ 13 દિવસ બેન્કો  બં
સપ્ટેમ્બર મહિનામાં જો તમે કામનું  પ્લાનિંગ  કરી  રહ્યા હોય તો  બેન્કની રજાઓનું  લિસ્ટ  એકવાર  જરૂરથી  ચેક  કરી લેજો. ડિજિટલ દુનિયામાં ઘણા  એવા  કામ છે આજે ઘરે  બેઠા  પણ થઈ શકે છે. પરંતુ  ઘણા  એવા  કામો હોય છે જેના માટે તમારે બેન્કમાં જવું પડતું હોય છે. ત્યારે  સપ્ટેમ્બરમાં બેન્કો  ક્યારે અને ક્યાં બંધ રહેશે તે બાબતે આપણે અપડેટ  રહેવું જોઈએ.
આ મહિનામાં વિવિધ સ્થળોએ કુલ 13 દિવસ બેન્કો  બંધ રહેશે. રજાઓની રજાઓ ઉપરાંત, તેમાં બે શનિવાર અને ચાર રવિવારનો પણ સમાવેશ થાય છે. જ્યારે, ગંગટોકમાં 9 થી 11 સપ્ટેમ્બર સુધી સતત 3 દિવસ સુધી કોઈ કામ થશે નહીં. 9મી સપ્ટેમ્બરે ઈન્દ્રજાત્રા, 19મીએ બીજો શનિવાર અને 11મીએ બેન્કો  બંધ રહેશે.
સપ્ટેમ્બર મહિના માટે બેન્કની રજાઓ
1 સપ્ટેમ્બર – ગણેશ ચતુર્થી
4 સપ્ટેમ્બર – રવિવાર
6 સપ્ટેમ્બર – કર્મ પૂજા, ઝારખંડ
7 અને 8 સપ્ટેમ્બર – ઓણમ (તિરુવનંતપુરમ-કોચી)
9 સપ્ટેમ્બર – ઈન્દ્રજાતા (ગંગટોક)
10 સપ્ટેમ્બર – શ્રી નરવણે ગુરુ જયંતિ (તિરુવનંતપુરમ-કોચી)
11 સપ્ટેમ્બર – રવિવાર
18 સપ્ટેમ્બર – રવિવાર
21 સપ્ટેમ્બર – શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ (તિરુવનંતપુરમ-કોચી)
24 સપ્ટેમ્બર – ચોથો શનિવાર
25 સપ્ટેમ્બર – રવિવાર
26 સપ્ટેમ્બર – નવરાત્રી
Whatsapp share
facebook twitter