+

સુરત : પાંડેસરામાં કથીત પત્રકારને માર પડ્યો, વીડિયો વાયરલ

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પૈસાની માગણી કરતા કથીત પત્રકારને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં લક્ષ્મીનગરમાં ગેરકાયદેસર રીતે આ કથીત પત્રકારે રુપિયાની માગ કરી હતી. સાપ્તાહિક…
સુરતમાં પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પૈસાની માગણી કરતા કથીત પત્રકારને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં લક્ષ્મીનગરમાં ગેરકાયદેસર રીતે આ કથીત પત્રકારે રુપિયાની માગ કરી હતી. સાપ્તાહિક પેપરના નામે બે યુવાનોએ બુટલેગરને ધમકાવતાં તેને માર પડ્યો હોવાનું કહેવાય છે. આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Whatsapp share
facebook twitter