+

Jharkhand Viral Video: મોતનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Jharkhand Viral Video: આજના જમાનામાં યુવાનો Social Media પર Reels બનાવીને ફેમસ થવા માટે અનોખા વીડિયો (Viral Video) બનાવતા હોય છે. પરંતુ કેટલાક યુવાનો આ Reels અને Social Media પર…

Jharkhand Viral Video: આજના જમાનામાં યુવાનો Social Media પર Reels બનાવીને ફેમસ થવા માટે અનોખા વીડિયો (Viral Video) બનાવતા હોય છે. પરંતુ કેટલાક યુવાનો આ Reels અને Social Media પર ફેમસ થવાના ચક્કરમાં (Viral Video) પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. ત્યારે એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમા યુવકનું Reels દરમિયાન મોત નિપજ્યુ હતું.

  • 100 ફૂટની ઊંચાઈ પરથી યુવકે પાણીમાં જંપલાવ્યું

  • ઈજાના કારણે તે પાણીમાં તરી કરી શકતો ન હતો

  • પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ

આ એક વીડિયો Social Media પર વાયરલ થયો છે. જેમાં એક યુવક 100 ફૂટની ઊંચાઈથી નદીમાં (Viral Video) કૂદકો મારે છે. જોકે જ્યારે તે નદીમાં પડે છે ત્યારે શરૂઆતમાં પાણીમાં તરતો જોવા મળે છે. પરંતુ અમુક ક્ષણો (Viral Video) પછી તે પાણીમાં માત્ર લાશ તરતી હોય, તેવી રીતે તરવા લાગે છે. ત્યારે એક મિત્ર પાણીમાં જઈને (Viral Video) તેને બહાર નીકાળે છે. ત્યારે માલૂમ પડે છે કે, પાણીમાં ડૂબીવાથી તેનું મોત નિપજ્યુ છે.

આ પણ વાંચો: Uttarakhand Cloudburst: પૌરી અને ઉત્તરકાશીમાં ચોમાસાની ઋતુ પહેલા વાદળ ફાટ્યું, લોકો ત્રાહિમામ પોકરી ઉઢ્યા

ઈજાના કારણે તે પાણીમાં તરી કરી શકતો ન હતો

આ મામલો ઝારખંડના સાહિબગંજનો છે, એક 18 વર્ષનો છોકરો રીલ બનાવવા (Viral Video) માટે ઊંચાઈએથી નદીમાં કૂદી પડ્યો. એક મિત્ર ઉંચાઈ પર ઉભો હતો અને વિડીયો રેકોર્ડ કરી રહ્યો હતો. સામે આવેલા વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે વ્યક્તિએ અલ્લાહ-હુ-અકબર કહીને ઊંચાઈ પરથી કૂદકો માર્યો હતો. આ વ્યક્તિએ 100 ફૂટની ઊંચાઈએથી (Viral Video) તળાવમાં ઝંપલાવ્યું હતું. કદાચ ઈજાના કારણે તે પાણીમાં તરી કરી શકતો ન હતો. તળાવમાં નહાવા પડેલા તેના મિત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયો.

આ પણ વાંચો:Kota Highway Viral Video: રાજસ્થાનના કોટામાંથી સરાજાહેર બાઈક પર રોમાંસ કરતો વીડિયો આવ્યો સામે

પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ

કેટલાક લોકોનો દાવો છે કે આ તમામ મિત્રો 12 મું પાસ કર્યા બાદ (Viral Video) નદીમાં ન્હાવા આવ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ ઊંચાઈએથી તળાવમાં કૂદવાનો વીડિયો (Viral Video) રેકોર્ડ કરવાનું શરૂ કર્યું અને તે નદીમાં ડૂબી ગયો હતો. આ બનાવની જાણ થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ પહેલા મધ્યપ્રદેશના જબલપુરથી પણ આવો જ એક (Viral Video) કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં એક વ્યક્તિ જે પુલ પરથી નર્મદા નદીમાં કૂદવાનો વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો તેનું પણ આવી જ રીતે મોત થયું હતું.

આ પણ વાંચો:UK Policeman Viral Video: સરા-જાહેર દિવ્યાંગ વ્યક્તિને પોલીસે ઢોર માર માર્યો, સ્થાનિકોએ કરી નિંદા પોલીસની

Whatsapp share
facebook twitter