+

HDFC Bank Viral Video: બેંકના કર્મચારીના બેંકમાંથી મોતનો વિડીયો થયો વાયરલ, જુઓ વિડીયો…

HDFC Bank Viral Video: સોશિયલ મીડિયા પર એક Employee ની અચાનક થયેલી મોતનો Video Viral થયો છે. તો કેટલાકને આ Video એટલો ભયાવહ લાગ્યો કે તેઓ આ Video માં જોવા…

HDFC Bank Viral Video: સોશિયલ મીડિયા પર એક Employee ની અચાનક થયેલી મોતનો Video Viral થયો છે. તો કેટલાકને આ Video એટલો ભયાવહ લાગ્યો કે તેઓ આ Video માં જોવા મળતા દ્રશ્યો જોઈને ડરી ગયા હતાં. તો આ ઘટનામાં એક બેંક Employee નું ફરજ બજાવતાની સમયે કામ કરતા સમયે અચાનક મોત નિપજ્યું હતું.

  • એક Employee ખુરશી પર જ બેભાન થવા લાગ્યો હતો

  • અન્ય લોકોને એવું લાગ્યું કે તેને હ્રદય હુમલો આવ્યો હશે

  • Video સોશિયલ મીડિયા પર ઝડપથી Viral થઈ રહ્યો

ત્યારે Viral Video માં જોઈ શકાય છે કે, ઘણા Employee ઓ એકસાથે બેંકમાં બેસીને પોતાનું કામ કરી રહ્યા હતાં. તો તેમની પાસે ગ્રાહકો પણ આવીને બેઠેલા જોવા મળતા હતાં. તે દરમિયાન એક Employee ખુરશી પર જ બેભાન થવા લાગ્યો હતો. તો ક્ષણભરમાં તેની ગરદન ખુરશીમાંથી પાછળની તરફ લટકી પડી હતી. ત્યારે તાત્કાલિક ધોરણે આજુબાજુમાંથી અન્ય Employee આવીને Employee ને હોશમાં લાવવાની કોશિશ કરી રહ્યા હતાં.

અન્ય લોકોને એવું લાગ્યું કે તેને હ્રદય હુમલો આવ્યો હશે

તો બેહોશ થયેલા Employee ઓની મદદ કરવા માટે આવેલા લોકોએ અથાગ પ્રયત્ન કર્યા હતાં. પરંતુ બેભાન થયેલો Employee હોશ આવ્યો જ નહીં. તો અન્ય લોકોને એવું લાગ્યું કે તેને હ્રદય હુમલો આવ્યો હશે. તેથી તેને ઘટનાસ્થળ પર CPR પણ આપ્યું હતું. તો તેના મોઢો પર પાણીનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. તો આ ઘટના HDFC બેંકમાં બની હતી. આ મૃતક વ્યક્તિનું નામ રાજેશ શિંદે હતુ.

Video સોશિયલ મીડિયા પર ઝડપથી Viral થઈ રહ્યો

તો આ ઘટનાનો Video સોશિયલ મીડિયા પર ઝડપથી Viral થઈ રહ્યો છે. તે ઉપરાંત આ Video પર અનેક વ્યક્તિઓ પ્રતિક્રિયા આપી રહ્યા હતાં. તો અનેક લોકો આ પ્રકારના મોતને ભયાવહ રીતે થતા મોત સાથે પણ સરખાવે છે. જોકે આ ઘટનામાં Employee નું મોત ઘટનાસ્થળ પર થયું હોવાથી, તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો ન હતો. અને તેના પરિવારને તાત્કાલિક ધોરણે જાણ કરવામાં આવી હતી. ત્યારે હાલ પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: DRDO એ નેવીને આપી સૌથી ખતરનાક ટેક્નોલોજી! દુશ્મનના રડારને મ્હાત આપીને કરશે હુમલો…

Whatsapp share
facebook twitter