+

RASHIFAL: આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં લાભની સંભાવના

આજનું પંચાંગ તારીખ: 12 જૂન 2024, બુધવાર તિથિ: જ્યેષ્ઠ સુદ છઠ નક્ષત્ર: મઘા યોગ: હર્ષણ કરણ: કૌલવ રાશિ: સિંહ (મ, ટ) દિન વિશેષ: રાહુ કાળ: 12:40 થી 14:21 સુધી વિજય…

આજનું પંચાંગ
તારીખ: 12 જૂન 2024, બુધવાર
તિથિ: જ્યેષ્ઠ સુદ છઠ
નક્ષત્ર: મઘા
યોગ: હર્ષણ
કરણ: કૌલવ
રાશિ: સિંહ (મ, ટ)

દિન વિશેષ:
રાહુ કાળ: 12:40 થી 14:21 સુધી
વિજય મુહૂર્ત: 14:54 થી 15:48 સુધી

અરણ્ય છઠ, વિંધ્યવાસિની પૂજા અવસર

મેષ (અ,લ,ઈ)
સંચિત ધન વૃદ્ધિનો યોગ બને
સામાજિક ક્ષેત્રે લાભ મળે
વિદ્યાર્થીઓએ શિક્ષણ પર ધ્યાન આપવું
દેવાની ચિંતા ઘટે તેવા યોગ
ઉપાય: સ્ત્રીઓનું સન્માન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ દ્રાં નમઃ||

વૃષભ (બ,વ,ઉ)
ગુઢકાર્યોમાં સફળતાના સંકેત
દાંપત્યસુખમાં કમી આવી શકે
નવા સંબંધ બનવાના સંયોગ
વિવાદથી ધનખર્ચનો યોગ
ઉપાય: માતાની સેવા કરવી
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા||

મિથુન (ક,છ,ઘ)
ધાર્મિકક્ષેત્રે યાત્રાનો યોગ
વાહન ખરીદી થવાની સંભાવના
પ્રયત્નોમાં સારી સફળતા મળે
સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી જરૂરી
ઉપાય: વૃદ્ધ મહિલાઓની સેવા કરવી
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ નમસ્તે ભગવાન દેવ દત્તાત્રેય જગત પ્રભો। સર્વ રોગ પ્રસન્નમ શાંતિમ પ્રયચ્છ મે||

કર્ક (ડ,હ)
ઉદાર અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે
ગ્રાહકો સાથે મધુર સંબંધ બને
યાત્રા થકી સફળતાના યોગ
સ્થાયી સંપત્તિ મળવાના સંયોગ
ઉપાય: ગાયની પૂજા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ અવધૂતાય નમઃ||

સિંહ (મ,ટ)
સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
વિદ્યાક્ષેત્રે મન પ્રસન્ન રહેશે
ઘરે મહેમાનનું આગમન થાય
કાર્યક્ષેત્રમાં સફળતાના યોગ
ઉપાય: શિવચાલીસના પાઠ કરવા
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ અંસૂયાનંદાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)
વિશેષ ઉન્નતિકારક યોગથી મન પ્રસન્ન રહે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
વેપારમાં સારો સમય અનુભવાય
સફળ યાત્રાનો યોગ
ઉપાય: શિવજીપર જળાભિષેક કરવો
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ દ્રાં દત્તાત્રેયાય નમ:||

તુલા (ર,ત)
કાર્યક્ષેત્રે લાભની સંભાવના
ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લેવી સારી
ઈચ્છાઓ તેમજ મહત્વના કાર્યો પૂર્ણ થાય
સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહી શકે
ઉપાય: બ્રહ્મભોજન કરાવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ અવધૂતાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)
કૌટુંબિક વાતાવરણ હળવું રહે
પ્રેમસંબંધોમાં સ્થિરતા જાળવી રાખો
વિરોધીઓ તમને હેરાન કરી શકે
પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું
ઉપાય: દહીંનું દાન કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ત્રિમૂર્તયે નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આર્થિક લાભ પ્રાપ્તિના યોગ
જીવનસાથી, ભાગીદારોથી વિશેષ લાભ
જ્ઞાનવૃદ્ધિના કાર્યો થશે
વિશેષ રૂપે માંગલિક કાર્યનો યોગ
ઉપાય: કુમારિકાઓને જમાડવી
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ ગુરૂણાંગુરવે નમઃ||

મકર (ખ,જ)
દિવસ શાંતિથી વીતે
બધી ચિંતાઓ દૂર થતા રાહત થાય
સંતાનોના લગ્નમાં આવતી અડચણો દૂર થશે
મહેમાનોના આગમનથી ઘરની વ્યસ્તતા વધે
ઉપાય: ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરો
શુભરંગ: ઘેરો વાદળી
શુભમંત્ર: ૐ પ્રસન્નાનનાય નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)
આળસને કારણે કામમાં વિલંબ થાય
સ્ટાફની બેદરકારીથી નુકસાની ભોગવવી પડે
યાત્રા અને ધનખર્ચનો યોગ
બાળકો સાથે મોજમસ્તીમાં સમય વીતે
ઉપાય: શિવમંદિરમાં દીપદાન કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ દિવ્યદેહાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)
વેપારમાં કરેલા પ્રયત્નોમાં સફળતા મળે
ભાઈની મદદથી ધનલાભ થઇ શકે
વિદેશમાં નોકરીની અરજીમાં સફળતા મળે
સાસરીપક્ષ તરફથી માન-સન્માન મળે
ઉપાય: ગણેશજીની પૂજા કરવી
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ જ્ઞાનમૂર્તયે નમઃ||

આ પણ  વાંચો – Astrology : 15 જૂનથી આ રાશિઓના જાતકોનો થશે ભાગ્યોદય

આ પણ  વાંચો RASHIFAL: આ રાશિના જાતકોને આજે કાર્યમાં લાભ થવાની સંભાવના

આ પણ  વાંચો Reincarnationism-એક વૈશ્વિક સિદ્ધાંતનો ઉઘાડ

Whatsapp share
facebook twitter