Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતમાં માનવતા મરી પરવારી! વધુ એક યુવતી બની ગેંગરેપનો શિકાર

10:51 PM Oct 04, 2024 |
  • ઘટનામાં 3 નરાધમોએ 21 વર્ષની યુવતીને પીંખી નાખી
  • Maharashtra પોલીસે ક્રાઈમ બ્રાન્ચની 10 ટીમો બનાવી છે
  • Maharashtra નું રાજકારણ ફરી એકવાર ગરમાવા લાગ્યું છે

21-Year-Old Gang-Raped : ભારત માતાને લાછંન લગાવતો Raped નો વધુ એક કિસ્સો આપણી સામે આવ્યો છે. જોકે આ પહેલા પણ અનેક આવા કિસ્સાઓ આપણી સામે આવેલા છે. તેમ છતાં આ પ્રકારની કિસ્સાઓમાં કોઈપણ પ્રકારનો સુધારો જોવા મળી રહ્યો નથી. તે ઉપરાંત સરકાર દ્વારા પણ કોઈ કડક સજા આરોપીઓને ફરટાકારમાં આવતની નથી. તેના માધ્મયથી ભારતમાં છોકરીઓ, યુવતીઓ અને મહિલાઓ સુરક્ષિત રીતે પોતાનું જીવન પસાર કરી શકે.

ઘટનામાં 3 નરાધમોએ 21 વર્ષની યુવતીને પીંખી નાખી

Maharashtra માંથી આ કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં 3 નરાધમોએ 21 વર્ષની યુવતીને પીંખી નાખી છે. આ યુવતીનું સૌ પ્રથમ અપહણ કરાયું હતું. ત્યારબાદ તેની સાથે Raped કરવામાં આવ્યું હતું. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસની 10 ટીમ આરોપીઓને શોધી રહી છે. પરંતુ હજુ સુધી તેમના વિશે કંઈ જાણવા મળ્યું નથી. જોકે આ ઘટના પુણેના કોંડવા વિસ્તારમાં બની હતી. તો પીડિતા તેના મિત્રો સાથે બોપ દેવ ઘાટની મુલાકાતે ગઈ હતી. ત્યારબાદ ત્રણ લોકોએ તેનું અપહરણ કર્યું હતું.

આ પણ વાંચો: યુવતી 16 વર્ષથી પોતાના જ માથાના વાળ ખાતી હતી, પેટમાંથી વાળનો….

Maharashtra પોલીસે ક્રાઈમ બ્રાન્ચની 10 ટીમો બનાવી છે

તે પછી ત્રણેય આરોપીઓ પીડિતાને એકાંત સ્થળે લઈ ગયા હતાં. જ્યાં તેની સાથે સામૂહિક Raped કરવામાં આવ્યું હતું. જોકે ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતાં. આજે એટલે કે 4 ઓક્ટોબરે સવારે લગભગ 5 વાગ્યે પોલીસને આ Gangrape ની માહિતી મળી હતી. Maharashtra પોલીસે ક્રાઈમ બ્રાન્ચની 10 ટીમો બનાવી છે. પોલીસે પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો છે. પીડિતાની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી.

Maharashtra નું રાજકારણ ફરી એકવાર ગરમાવા લાગ્યું છે

પુણે Gangrape કેસને લઈને Maharashtra નું રાજકારણ ફરી એકવાર ગરમાવા લાગ્યું છે. શિવસેના (UBT) ના પ્રવક્તા આનંદ દુબેનું કહેવું છે કે કોંડવાથી આવી રહેલા સમાચાર ચોંકાવનારા છે. અમારી બહેન પર 3 ગુનેગારોએ સામૂહિક Raped કર્યું હતું. તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. Maharashtra સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. એક તરફ નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે તો બીજી તરફ આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. લાડલી બેહન યોજના ચલાવવાથી કામ નહીં ચાલે.

આ પણ વાંચો: Amethi Hatyakand નો મુખ્ય આરોપી ઝડપાયો, 5 માસૂમના જીવ લીધા હતાં…