+

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત RTO ની મુલાકાત લીધી, અધિકારીઓ દોડતા થયા

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક જ સુરત RTOની મુલાકાતે પહોંચ્યા હતા. ગૃહમંત્રીની આચનક મુલાકાતને લઈને આરટીઓ અધિકારીઓ દોડતા થયા હતા. તેઓએ પ્રાથમિક માહિતી અનુસાર આરટીઓ અધિકારીઓ સાથે અગત્યની ચર્ચાઓ પણ કરતાં…

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક જ સુરત RTOની મુલાકાતે પહોંચ્યા હતા. ગૃહમંત્રીની આચનક મુલાકાતને લઈને આરટીઓ અધિકારીઓ દોડતા થયા હતા. તેઓએ પ્રાથમિક માહિતી અનુસાર આરટીઓ અધિકારીઓ સાથે અગત્યની ચર્ચાઓ પણ કરતાં જોવા મળે છે.

Whatsapp share
facebook twitter