-
Natalie Harris નું ઘર Waterlooville માં આવેલું છે
-
Natalie Harris એ બે કિશોર સાથે Sextape બનાવી
-
કિશોરએ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા
Mother threesome schoolboys: એક 36 વર્ષની મહિલાને સગીર વયના કિશોર સાથે શારીરિક સંબંધ બાંધવા (Sex) પર 4 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જોકે આપણે જાણીએ છીએ કે આ પહેલા પણ વિદેશમાંથી અનેક એવા મામલાઓ સામે આવી ગયા છે. જેમાં માતાની ઉંમરની મહિલાઓ સગીર કિશોર અથવા શાળાના વિદ્યાર્થીઓનો શિકાર કરીને પોતાની શારીરિક (Sex) ઈચ્છાઓને પૂર્ણ કરતી હોય છે. ત્યારે વધુ એક આવી જ ઘટના United Kingdom માંથી સામે આવી છે.
Natalie Harris નું ઘર Waterlooville માં આવેલું છે
તો આ 36 વર્ષની મહિલાનું નામ Natalie Harris છે. તો સંપૂર્ણ ઘટના Hampshire માં આવેલા Portsmouth ની નજીકના વિસ્તાર Waterlooville ની છે. કારણ કે… Natalie Harris નું ઘર Waterlooville માં આવેલું છે. Natalie Harris એ Snapchat ના માધ્યમથી 13 વર્ષના બે કિશોર સાથે વાતચીત શરું કરી હતી. આ વાતચીત દરમિયાન Natalie Harris એ કિશોરને પોતાના નગ્ન ફોટો અને વીડિયો મોકલતી હતી. તે ઉપરાંત તેમને ઘરે આવવા માટે આહ્વાન કરતી હતી. ત્યારે આ બંને કિશોર આશરે 4 વાર Natalie Harris ના ઘરે આવ્યા હતાં.
આ પણ વાંચો: બે યુવતીઓને પોતાના લગ્નમાં અન્ય યુવતી સાથે થયો પ્રેમ અને….
Natalie Harris એ બે કિશોર સાથે Sextape બનાવી
ત્યારે Natalie Harris એ તેમની સાથે તેના દીકરાના રૂમમાં શારીરિક સંબંધો (Sex) બાંધ્યા હતાં. જોકે Natalie Harris આ કિશોરને ત્યારે ઘરે બોલાવતી હતી, જ્યારે તેનો પુત્ર શાળા અથવા તેના મિત્રો સાથે શહેરની બહાર ગયો હોય. તે ઉપરાંત Natalie Harris જ્યારે આ કિશોર સાથે શારીરિક સંબંધો (Sex) બાંધતી હતી, ત્યારે તે Sextape બનાવતી હતી. જેથી કરીને ભવિષ્યમાં તેમને બ્લેકમેલ કરી શકે. પરંતુ Natalie Harris ની ચાલ ખોટી સાબિત થઈ.
કિશોરએ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા
Natalie Harris સાથે જે 13 વર્ષના બે કિશોરએ શારીરિક સંબંધો બાંધ્યા હતાં. તેણે આ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતાં. ત્યારે આ કિશોર પૈકી એક કિશોરની માને દીકરાના ફોનમાં Natalie Harris નો વીડિયો મળી આવ્યા હતો. ત્યારે આ સંપૂર્ણ ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. જે બાદ યુવકની માતાએ તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ કરી હતી. જોકે આ સંપૂર્ણ મામલો 2022 નો છે.પરંતુ આજરોજ આ કેસની સુનાવણી કરવામાં આવી હતી. જેમાં Natalie Harris ને 4 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો: Sexsomnia થી પીડિત મહિલાને રેપ કેસ દાખલ કરાવતા કોર્ટે લગાવી ફટકાર