+

લગ્ન પછી દુલ્હા-દુલ્હન કેમ આ રીતે દોડ્યા? વિડીયો જોઈને તમે પણ ચોંકશો

ઇન્ટરનેટની આ દુનિયામાં કયો વિડીયો કયારે વાયરલ થાય છે તેની કોઈને ખબર  હોતી નથી . આજે સોશિયલ  મિડિયા પર  ઘણા  એવા વિડીયો છે જે લાખોમાં વાયરલ  થતા  હોય છે. લોકોને મોટાભાગે રમુજી  અને  એડવેન્ચરના વિડીયો વધુ પસંદ આવતા  હોય છે . અત્યારે  લગ્નની સિઝન ચાલી રહી છે  ત્યારે  લોકો  મોટાભાગે લગ્ન સબંધિત વિડીયો વધુ  જોતા હોય છે. ત્યારે એવો એક વિડીયો વાયરલ થઇ રહ્યો  છે. આ વિડીયોમાં લગ્ન પછી એક કપલ આ કàª
ઇન્ટરનેટની આ દુનિયામાં કયો વિડીયો કયારે વાયરલ થાય છે તેની કોઈને ખબર  હોતી નથી . આજે સોશિયલ  મિડિયા પર  ઘણા  એવા વિડીયો છે જે લાખોમાં વાયરલ  થતા  હોય છે. લોકોને મોટાભાગે રમુજી  અને  એડવેન્ચરના વિડીયો વધુ પસંદ આવતા  હોય છે . અત્યારે  લગ્નની સિઝન ચાલી રહી છે  ત્યારે  લોકો  મોટાભાગે લગ્ન સબંધિત વિડીયો વધુ  જોતા હોય છે. ત્યારે એવો એક વિડીયો વાયરલ થઇ રહ્યો  છે. આ વિડીયોમાં લગ્ન પછી એક કપલ આ કાળઝાળ  ગરમીમાં વાહન પકડવા માટે કેવી  દોટ  મૂકે છે તે જોવા મળી રહ્યું છે .આ વિડીયો લોકો વારંવાર જોઈ રહ્યાં  છે. તમે પણ જોઈને હસવાનું  રોકી શકશો નહિ .
વાયરલ  થઇ રહેલા આ વિડીયોમાં  આ કપલ  આવી ગરમીમાં  કેમ  ભાગી રહ્યું  છે તે સમજાતું નથી. આ વિડીયો  જોતા આપણને એવું જ લાગે કે તેઓ વાહન પકડવા દોડતા હશે . સામાન્ય રીતે લોકો પોતાના  લગ્નને યાદગાર  બનવવા  માટે કંઈક ને કંઈક  નવું કરતા  હોય છે .પણ આ વિડીયો  જોઈને તમને પણ થશે કે આ લોકો ગાડી પકડવા  માટે દોડી  રહ્યા  છે કે પછી કોઈ આવી વિધિ પૂરી કરી રહ્યાં  હોય .
વિડીયો  જોઈને એવું લાગી રહ્યું છે કે દુલ્હા અને દુલ્હન કોઈ વાહન પાછળ ભાગી રહ્યા છે. જે તેમને કદાચ છોડીને જતું રહ્યું. લોકોને આ વીડિયો ખુબ જ  પસંદ પડી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર  rkkhan6549 એકાઉન્ટ દ્વારા શેર કરાયેલાઆ વીડિયોને  અત્યાર સુધીમાં 12.4 મિલિયન વ્યૂઝ અને હજારો લાઈક તથા કમેન્ટ્સ મળેલા છે.  
Whatsapp share
facebook twitter