+

Watch : Vishv Umiya Foundation ના પ્રમુખ R.P. Patel સાથે ખાસ વાતચીત

આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં દેવનગર પાસેના પ્લોટમાં હિન્દુત્વના પ્રતીક અને દેશના વીર પુરુષ એવા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજો સહિત દેશના 50 થી વધુ મોટા રાજવી પરિવારોના સન્માન…

આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં દેવનગર પાસેના પ્લોટમાં હિન્દુત્વના પ્રતીક અને દેશના વીર પુરુષ એવા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજો સહિત દેશના 50 થી વધુ મોટા રાજવી પરિવારોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના ઈતિહાસમાં સૌપ્રથમવાર ધાર્મિક અને સામાજિક સ્તરે કાર્ય કરતી વૈશ્વિક સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના CM સહિત તમામ મોટા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા રાજવી સાથે ખાસ વાતચીત કરી હતી.

આ પણ વાંચો : Watch : વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉદયપુરના યુવરાજ ડૉ. લક્ષ્યરાજસિંહે કર્યા વખાણ

Whatsapp share
facebook twitter