-
Bianca Censori સરાજાહેર અર્ઘનગ્ન જોવા મળી
-
raincoat ને કારણે વાયરલ થઈ રહી છે
-
raincoat ની અંદર નગ્ન જોવા મળી હતી
Bianca Censori raincoat pics : આ સોશિયલ મીડિયાના યુગમાં દરેક લોકો ગણતરીના સમયમાં ઈન્ટરનેટ વાયરલ થતા હોય છે. આવા આપણી પાસે અનેક ઉદાહરણો છે. તે ઉપરાંત આવા મામલો સતત આપણી સામે આવતા રહેતા હોય છે. જોકે આ મામલામાં સૌથી વધુ વિવાદ અને ચર્ચાનો વિષય સોશિયલ મીડિયા પર લાઈક્સ અને ટ્રેન્ડ થવા માટે લોકો અનેક અજીબોગરીબ તરીકા અપનાવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને Social Media Influencer અને Entertainment Industry સાથે જોડાયેલા વ્યક્તિઓ મોટાભાગે આ ઘટનાનો શિકાર બનતા હોય છે.
raincoat ને કારણે વાયરલ થઈ રહી છે
તો હાલમાં, એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં Entertainment Industry સાથે સંકળાયેલા વ્યક્તિઓ નગ્ન તસવીરો અને અશ્લીલ કાર્યો સરાજાહેર કરતા હોય છે. તેવા અનેક અભિનેતા અને અભિનેત્રી છે, જેઓએ નગ્ન તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે. અથવા અર્ઘનગ્ન હાલતમાં જાહેર સ્થળો પર જોવા મળતા હોય છે. ત્યારે આ પ્રકારના વ્યક્તિઓમાં Kanye West ની ગર્લફ્રેન્ડ Bianca Censori પ્રથમ ક્રમાંકે આવે છે. Bianca Censori એ અવાર-નવાર પોતાની અશ્વલીલ હરકતોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે.
View this post on Instagram
આ પણ વાંચો: OMG 2 ના નક્શે કદમ પર ચાલ્યો આ દેશ, યુવાનોને આપશે સેક્સનું શિક્ષણ
raincoat ની અંદર નગ્ન જોવા મળી હતી
ત્યારે Bianca Censori એ તાજેતરમાં તેણીના raincoat ને કારણે વાયરલ થઈ રહી છે. તેણી જાહેર સ્થળો પર rapper Kanye West સાથે જોવા મળી હતી. તે દરમિયાન Bianca Censori એ માત્ર raincoat પહેર્યો હતો. Bianca Censori એ raincoat ની અંદર નગ્ન જોવા મળી હતી. તે ઉપરાંત આ પ્રકારની ઘટનાને વિદેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે સામાજિક ધોરણે not-safe-for-work moments તરીકે ગણવામાં આવે છે. જોકે આ ઘટનાને લઈ અનેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. તે ઉપરાંત rapper Kanye West ની ગર્લફ્રેન્ડ Bianca Censori ના અનેક ફોટો સોશિયલ મીડિયા પર અર્ઘનગ્ન હાલતમાં જોવા મળે છે.
આ પણ વાંચો: OnlyFans માટે 21 દિવસમાં 122 કોલેજ બોય સાથે બનાવ્યા સેક્સના વીડિયો