+

આ દિવસે માત્ર 75 રૂપિયામાં થીએટરમાં જોવા મળશે પીક્ચર, જાણી લો આજે જ આ ઓફર

આજની જનરેશન  મોટાભાગે  ફિલ્મ મલ્ટીપ્લેક્સમા  જોવાનું પસંદ  કરતી હોય છે. જો તમે પણ મલ્ટીપ્લેક્સમાં જઈને  ફિલ્મ જોવાનું  વિચારી રહ્યા છે તો આ સમાચાર  તમારા માટે ખાસ છે  લોકો માટે ખૂબ જ સસ્તી કિંમતમાં ફિલ્મ જોવાનો સુવર્ણ અવસર છે. આપણને મલ્ટીપ્લેક્સમાં જઈને ફિલ્મો જોવાનું ઘણા લોકોને મોંઘો સોદો લાગે છે અને એટલા માટે તેઓ થિએટરમાં  ફિલ્મ જોવાના પ્લાનને ટાળી દેતા હોય છે. 16 સપ્ટેમ્બરનાàª
આજની જનરેશન  મોટાભાગે  ફિલ્મ મલ્ટીપ્લેક્સમા  જોવાનું પસંદ  કરતી હોય છે. જો તમે પણ મલ્ટીપ્લેક્સમાં જઈને  ફિલ્મ જોવાનું  વિચારી રહ્યા છે તો આ સમાચાર  તમારા માટે ખાસ છે  લોકો માટે ખૂબ જ સસ્તી કિંમતમાં ફિલ્મ જોવાનો સુવર્ણ અવસર છે. 
આપણને મલ્ટીપ્લેક્સમાં જઈને ફિલ્મો જોવાનું ઘણા લોકોને મોંઘો સોદો લાગે છે અને એટલા માટે તેઓ થિએટરમાં  ફિલ્મ જોવાના પ્લાનને ટાળી દેતા હોય છે. 16 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસના ભારતમા રહેતા દરેક વ્યક્તિને માત્ર 75 રૂપિયામા ફિલ્મ જોવાનો મોકો મળશે. આખા દેશમા ટીકીટની કિંમત ઘટીને માત્ર 75 રૂપિયા કરી દેવામાં આવશે.

જાણો  તમે  કેવી રીતે ઉઠાવશો ઓફરનો ફાયદો ?
તમે 75 રૂપિયામા ટિકિટ ઓનલાઈન પણ બુક કરાવી શકશો, પણ એ ધ્યાનમાં રાખવું પડશે કે અતિરિક્ત શુલ્ક ટિકિટની કિંમત પર લાગુ નહીં થાય, જો તમે BookMyShow જેવી વેબ સાઇટ કે પ્લેટફોર્મ પરથી બુક કરો છો તો. આ ઓફર મોટા થિએટર, જેવા કે પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલીસ ઓનબોર્ડમા ફિલ્મ જોવા માટે જ છે. 
જો તમે થિએટરોમા લાઇનમા ઊભા લઈને ટિકિટ કાઉન્ટર પરથી સીધી ટિકિટ ખરીદવાનો નિર્ણય લો છો, તો માત્ર 75 રૂપિયામાં ટિકિટ મળી જશે. પોતાની પસંદની કોઈપણ ફિલ્મ જોવાનો આ સુવર્ણ તક  છે. 
Whatsapp share
facebook twitter