Jamnagar માં નવરાત્રિની કરાઈ રહી છે ઉજવણી, અંબિકા ગરબી મંડળ દ્વારા ગરબાનું આયોજન
Jamnagar: ગુજરાતમાં અત્યારે ગરબાની રમઝટ જામી છે. અનેક જગ્યાએ તો અનોખી રીતે ગરબાની ઉજવણી થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જામનગર શહેરમાં મા આધ્યાશક્તિના આરાધનાના પર્વની ઉજવણી…