Surat Policeનું લાઈવ એક્શન : અનુપમસિંહ ગહેલોત દ્વારા કોમ્બિંગ વડે અસામાજિક તત્વોને ઝડપી પાડયા
Surat: સુરત શહેરમાં થયેલ તાજેતરની ઘટના, જેમાં મુસ્લિમ યુવકો દ્વારા ગણપતિ મંડપ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આજે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે,…