+

Gujarat: આવતીકાલથી PM Modi બે દિવસનાં Gujarat પ્રવાસે

આવતીકાલથી પીએમ મોદી બે દિવસનાં ગુજરાતનાં પ્રવાસે છે. દરમિયાન, તેઓ વડસરમાં એરફોર્સનાં નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. ત્યાર બાદ ગ્લોબલ રી-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટમાં હાજરી આપશે. રાજભવનમાં PM મોદી બેઠક…
Whatsapp share
facebook twitter