Godhra: CM Bhupendra Patel એ આરોગ્યમ Cancer Hospital નું લોકાર્પણ કર્યુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પંચમહાલ જિલ્લાને મોટી ભેટ આપી છે. ગોધરાનાં ઓરવાડા નજીક આરોગ્યમ કેન્સર હોસ્પિટલનું તેમણે લોકાર્પણ કર્યું હતું. આથી, હવે ત્રણ જિલ્લાની જનતાને આરોગ્યની વધુ સારી સુવિધા મળશે.…