Gir Somnath: આરોગ્ય કેન્દ્રની વરવી વાસ્તવિકતા, દર્દીઓને બાકડા પર બેસાડી ચઢાવાય છે બોટલ
Talala Health Centre: ગુજરાત વિકસિત હોવાના દાવા અત્યારે થઈ રહ્યાં છે. હોસ્પિટલ ક્ષેત્રમાં ગુજરાતે સારી એવી પ્રગતિ કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, આ વાસ્તવિકતા કેટલી સાચી છે? ગીર…