Tirupati Balaji પ્રસાદના વિવાદમાં Amulની એન્ટ્રી
Tirupati Balaji Temple: દક્ષિણ ભારતના વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે. કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પ્રસાદ માટે અમૂલમાંથી ઘી સપ્લાય કરવામાં આવતો હોવાના સમાચાર મામલે ફરિયાદ…