Ahmedabad: નવરાત્રીને લવરાત્રી કહેનારા સ્વામીને નથી બિલકુલ શરમ
Ahmedabad: ગુજરાત સહિત વિશ્વભરમાં શક્તિ આરાધનાનાં મહાપર્વ નવરાત્રિની (Navratri 2024) ઉજવણી કરવામાં આવી રહી છે. માઈભક્તોમાં નવરાત્રિને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી…