+

ભારતની અંજલિ અને પાકિસ્તાનની સૂફીની લેસ્બિયન લવ સ્ટોરી, જાણો બે દુશ્મન દેશની પ્રેમ કહાની

પ્રેમ એ એક જ લાગણી નથી, પરંતુ બે કે બેથી વધારે લાગણીઓમાંથી નીપજેલું સંવેદન છે.આપણા માટે કંઈ પણ મહત્વનું હોય છે.તમે ઘણી લવ સ્ટોરીઝ સાંભળી હશે. આજે અમે તમને એવી જ એક પ્રેમ કહાની જણાવવા જઈ રહ્યા છીએ. જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ન્યુયોર્ક સિટીમાં એક ભારતીય અને પાકિસ્તાની છોકરીએ તમામ હદ તોડી નાખી છે અને સોશિયલ મીડિયા પર  છવાઇ ગઇ છે. તે સમલૈંગિક સંબંધોને છૂપાવવ કરતાં જગજાહેર કરતી à

પ્રેમ એ એક જ લાગણી નથી, પરંતુ બે કે બેથી વધારે લાગણીઓમાંથી નીપજેલું સંવેદન છે.આપણા માટે કંઈ પણ મહત્વનું હોય છે.તમે ઘણી લવ સ્ટોરીઝ સાંભળી હશે. આજે અમે તમને એવી જ એક પ્રેમ કહાની જણાવવા જઈ રહ્યા છીએ. જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. 

ન્યુયોર્ક સિટીમાં એક ભારતીય અને પાકિસ્તાની છોકરીએ તમામ હદ તોડી નાખી છે અને સોશિયલ મીડિયા પર  છવાઇ ગઇ છે. તે સમલૈંગિક સંબંધોને છૂપાવવ કરતાં જગજાહેર કરતી આ બે દુશ્મન દેશની લવ સ્ચોરી સોશિય મીડિયા પર ભારે વાટરલ છે. 
સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર અંજલિ ચક્રાએ સૂફી મલિક સાથે પોતાની પ્રેમ કહાની સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે અંજલિ અને સુફી પહેલીવાર એક વાયરલ ફોટોશૂટને કારણે ચર્ચામાં આવ્યા હતા. અંજલિ મૂળરૂપે ભારતીય અને હિન્દુ છે. સૂફી મૂળ પાકિસ્તાનની  મુસ્લિમ છે. 
અંજલિ ચક્રાએ જણાવ્યું કે પોતે સેમ સેક્સ રિલેશનશીપ વિશે ખુલાસો કરતા જ તેમને ખુબ પોપ્યુલારિટી મળવા લાગી, ઘણા મહિના સુધી પોતાના પાર્ટનરને પ્રાઇવેટલી ડેટ કર્યા બાદ તેમણે આ સંબંધ વિશે ખુલીને વાત કરવાનો નિર્ણય લીધો.
અંજલિ ચક્રાએ કહ્યું કે જ્યારે મેં મારા પાર્ટનર સાથે ફોટો પોસ્ટ કરવાનું શરૂ કર્યુ તો અમારા ફોલોઅર્સ ઝડપથી વધવા લાગ્યા. રિલેશનશીપ વિશે ખુલાસો કર્યા બાદ મેં પહેલી પોસ્ટ કપાયેલા વાળ સાથે કરી હતી. કારણ કે અમે લોકોએ જોયુ હતું કે બાયો સેક્સ્યુઅલ લોકો પોતાની ઓળખ જાહેર કરવા માટે આવુ જ હેર કટ કરાવે છે. 
અંજલિ ચક્રાએ કહ્યું કે મને લાગ્યું કે મારે મારુ લુક બદલવુ જોઇએ. જેથી હું લેસ્બિયન લુકમાં દેખાઉ. જો કે પછી હું એ શીખી કે આ રીતે દેખાવા માટેની કોઇ ચોક્કસ રીત નથી. હું મારા લુક સાથે વધુને વધુ એક્સપિરિમેન્ટ કરવા માંગુ છું. અંજલિ ચક્રાએ કહ્યું કે ના આપણે ખુદ કે કોઇ બીજુ આપણને ફિલ કરાવી શકે છે કે લુકને કારણે આપણે આ અદભૂત દુનિયાના બાકી લોકોથી અલગ છીએ. 

મહત્વપૂર્ણ છે કે અંજલિ ચક્રા અને સૂફી મલિક અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે, તેમણે પોતાની પહેલી મુલાકાત અને પ્રેમ વિશે એક વિડીયોમાં જણાવ્યું હતું કે તેમની પહેલી મુલાકાત ન્યૂયોર્કમાં થઇ હતી. ત્યારબાદ બન્ને એકબીજા સાથે સમય વીતાવવા લાગ્યા, ડેટિંગ શરૂ થઇ. જે બાદ અંજલિએ સૂફીને પોતાના ઘરે બોલાવી હતી.ગેટ ટુ ગેધર દરમ્યાન અંજલિએ સૂફી કીસ કરી લીધી.ત્યારબાદ બન્ને સતત એકબીજાને મળતા રહ્યા.અને બન્ને વચ્ચેનો સંબંધ ગાઢ બન્યો.ત્યારે અંજલિ કેલિફોર્નિયામાં રહેતી હતી.અંજલિએ કહ્યું કે બોયફ્રેન્ડ સાથે બ્રેક અપ થયા બાદ સુફીએ તેની સાથે વાતચીત શરૂ કરી હતી.ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જ અંજલિને એ વાતની ખબર પડી હતી કે સુફી બાયોસેક્સ્યુઅલ છે. 
jagran
બન્ને એક ફોટોશૂટ કરાવ્યું  હતું  જે ખૂબ  જ ચર્ચામાં રહ્યું .અંજલિ અને સૂફી સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે. બન્નેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 2 લાખ ફોલોઅર્સ છે.
Whatsapp share
facebook twitter