+

Vastral માં આવેલા Ram Mandir માં ભવ્ય કળશ યાત્રા

અમદાવાદમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારે ઉમંગ સાથે વસ્ત્રાલમાંથી કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તે સાથે રામ મંદિરમાં દર્શન કરીને…

અમદાવાદમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારે ઉમંગ સાથે વસ્ત્રાલમાંથી કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તે સાથે રામ મંદિરમાં દર્શન કરીને રામભક્તો સાથે જોડાયા હતા. તે સહિત મોટી સખ્યામાં રામભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

Whatsapp share
facebook twitter