+

સુરક્ષામાં ચુકને લઈ અધ્યક્ષના નિવેદન વચ્ચે સંસદમાં હોબાળો

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહમાં સુરક્ષા ક્ષતિની ઘટના બાદ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે સાંજે 4 વાગ્યે તમામ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે. વિરોધ પક્ષોના સભ્યોના સૂત્રોચ્ચાર વચ્ચે બિરલાએ…

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહમાં સુરક્ષા ક્ષતિની ઘટના બાદ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે સાંજે 4 વાગ્યે તમામ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે. વિરોધ પક્ષોના સભ્યોના સૂત્રોચ્ચાર વચ્ચે બિરલાએ બેઠક બોલાવવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું, “મેં તમારા બધાની લાગણી અગાઉ વ્યક્ત કરી છે. આ વિષય પર 4 વાગ્યે તમામ પક્ષોની બેઠક બોલાવવામાં આવી છે.” આ પછી બિરલાએ લગભગ 2:50 વાગ્યા સુધી સદનની કાર્યવાહી ચાર વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter