+

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત યુવા શિબિરની શરૂઆત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​દેશભરના વિવિધ રાજભવનોમાં આયોજિત વર્કશોપમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો હતો અને વિકાસ ભારત @2047 યુવા કી આવાઝ યોજનાનો પ્રારંભ કર્યો હતો. વર્કશોપ દરમિયાન વાઇસ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​દેશભરના વિવિધ રાજભવનોમાં આયોજિત વર્કશોપમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો હતો અને વિકાસ ભારત @2047 યુવા કી આવાઝ યોજનાનો પ્રારંભ કર્યો હતો. વર્કશોપ દરમિયાન વાઇસ ચાન્સેલરને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ઘણા દેશોએ ક્વોન્ટમ જમ્પ એટલે કે ખૂબ જ ઝડપી ફેરફારો કરીને પોતાના દેશનો વિકાસ કર્યો છે અને હવે સમય આવી ગયો છે કે આપણે પણ ક્વોન્ટમ જમ્પ કરીને દેશને પ્રગતિના પંથે લઈ જઈએ.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter