+

ટી-શર્ટમાં છુપાવ્યું હતું સોનું પણ કસ્ટમ સામે ચાલાકી ના ચાલી, જુઓ Video

મુંબઈ એરપોર્ટ પર થાઈલેન્ડથી મુંબઈ એરપોર્ટ પર આવેલા 3 પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેમનો સામાન ચેક કર્યો હતો. સામાનમાં એક પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલા ટીશર્ટમાં સોનું મળી…

મુંબઈ એરપોર્ટ પર થાઈલેન્ડથી મુંબઈ એરપોર્ટ પર આવેલા 3 પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેમનો સામાન ચેક કર્યો હતો. સામાનમાં એક પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલા ટીશર્ટમાં સોનું મળી આવ્યું હતું.

26/27મી એપ્રિલે મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સ દ્વારા થાઈલેન્ડથી કુલ 1.157 કિલો સોનું લઈ જતા ત્રણ મુસાફરોને અટકાવવામાં આવ્યા હતા. મુસાફરો દ્વારા લઈ જવામાં આવતી નવી ટી-શર્ટમાં સોનું ચતુરાઈથી છુપાવવામાં આવ્યું હતું. આ સોનાને કબ્જે લઇ કસ્ટમ વિભાગે આ ત્રણેય પેસેન્જર કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો : 6 વર્ષના આર્યન ભગતને જોતાં જ તમે અભિભૂત થઇ જશો…..!, જુઓ VIDEO

Whatsapp share
facebook twitter