+

છત્તીસગઢ : સુકમામાં વોટિંગ વચ્ચે નક્સલીઓએ કર્યું ફાયરિંગ

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 20 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બીજી તરફ સુકમામાં સવારે નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. આ પછી હવે કોંટા પોલીસ સ્ટેશન વિસ્તાર પાસેના જંગલ…
Whatsapp share
facebook twitter