+

પાકિસ્તાનના નૌસેના એરબેઝ પર થયો આતંકી હુમલો, Video

એક દેશ જેણે આતંકવાદ (terrorism) ને પાળ્યું અને માત્ર નફરત જ ફેલાઈ તેવા પાકિસ્તાન (Pakistan) માટે હવે તે જ આતંકવાદ એક ઝેરી સાપ (poisonous snake) બરાબર બન્યું છે. મળતી માહિતી…

એક દેશ જેણે આતંકવાદ (terrorism) ને પાળ્યું અને માત્ર નફરત જ ફેલાઈ તેવા પાકિસ્તાન (Pakistan) માટે હવે તે જ આતંકવાદ એક ઝેરી સાપ (poisonous snake) બરાબર બન્યું છે. મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનના બલૂચિસ્તાન (Pakistan’s Balochistan) માં ફરી એકવાર આતંકી હુમલો (terrorists attacked) થયો છે. આ વખતે પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં તુર્બત ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નેવલ એર બેઝ (Naval Air Base) પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો, પાકિસ્તાની સુરક્ષા દળો (Pakistani security forces) એ નેવલ એરબેઝ (Naval Air Base) પરના હુમલાને નિષ્ફળ બનાવ્યો અને ચાર આતંકવાદીઓ (four terrorists) ને ઠાર કર્યા. જોકે, હુમલામાં સિદ્દીક એરબેઝને કોઈ નુકસાન થયું નથી.

આ પણ વાંચો – પાકિસ્તાનની સર્જીકલ સ્ટ્રાઈકનો જવાબ આપતા અફઘાનિસ્તાને કરી Air Strikes

આ પણ વાંચો – Russia Terrorist Attack : જાણો કેમ અમેરિકાએ કરી હતી ભવિષ્યવાણી? 14 દિવસ પછી જ થયો આતંકી હુમલો

Whatsapp share
facebook twitter