+

પાકિસ્તાનમાં મોંઘવારીથી જનતા ત્રસ્ત, જનતાના આવ્યા ખરાબ દિવસ

પાડોશી દેશ પાકિસ્તાન મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું છે. હાલમાં લોટ, દાળ અને ચોખા સહિત સામાન્ય માણસની રોજીંદી જરૂરિયાતોને લગતી દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. સ્થિતિ એ છે કે…

પાડોશી દેશ પાકિસ્તાન મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું છે. હાલમાં લોટ, દાળ અને ચોખા સહિત સામાન્ય માણસની રોજીંદી જરૂરિયાતોને લગતી દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. સ્થિતિ એ છે કે પાકિસ્તાન સરકાર સામાન્ય લોકોને વીજળીનું બિલ ચૂકવવા માટે EMIનો વિકલ્પ આપવા પર વિચાર કરી રહી છે. આ દરમિયાન તેલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે, જે બાદ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 300 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter