America ની ધરતી પર હિન્દુ મંદિર વિરૂદ્ધ ષડયંત્રનો પર્દાફાશ
અમેરિકાના ન્યૂ જર્સી નજીકના રોબિન્સ વિલે ખાતે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા અને ભવ્ય સ્વામિનારાયણ મંદિર (BAPS) ના નિર્માણ કાર્યના હવનમાં હાડકાં નાંખનારા કેટલાંક હિંદુ ધર્મ વિરોધી તત્વોનો આખરે પરાજય…