+

દાઉદને ઝેર આપવાની ચર્ચાને લઈ રક્ષા વિષેશજ્ઞ જયદેવ જોશી શું કહ્યું?

જાવેદ મિયાંદાદે એબીપી ન્યૂઝને કહ્યું કે દાઉદ ઈબ્રાહિમ પર મીડિયામાં ચાલી રહેલા સમાચારો પર હું કંઈ પણ કહીશ નહીં. કારણ કે… દાઉદ સાથે જોડાયેલી કોઈ પણ ઘટના પર કહેવું હશે,…

જાવેદ મિયાંદાદે એબીપી ન્યૂઝને કહ્યું કે દાઉદ ઈબ્રાહિમ પર મીડિયામાં ચાલી રહેલા સમાચારો પર હું કંઈ પણ કહીશ નહીં. કારણ કે… દાઉદ સાથે જોડાયેલી કોઈ પણ ઘટના પર કહેવું હશે, તો તે પાકિસ્તાન સરકાર કહેશે. જો કે જાવેદ મિયાંદાદ અને પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમી એ દાઉદને ઝેર આપવાની ઘટના પર એક સરખા મંતવ્યો વ્યક્ત કર્યા છે.

Whatsapp share
facebook twitter