+

Weather Update: રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ

WEATHER UPDATE :  વર્ષ 2024ની શરૂઆતથી અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકરો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારે શીત…

WEATHER UPDATE :  વર્ષ 2024ની શરૂઆતથી અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકરો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારે શીત લહેરનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં (Ahmedabad) ગાઢ ધુમ્મસ સાથે ઠંડીના ચમકારાથી આબુ જેવો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં વહેલી સવારે ઠંડા પવનોની સાથે ધુમ્મસવાળું વાતાવરણ(WEATHER) નજરે ચડ્યું હતું. આમ વહેલી સવારના ઠંડા ફૂંકાતા પવનના કારણે લોકો હાલ ઠંડીની અનુભૂતિ કરી રહ્યા છે.

Whatsapp share
facebook twitter